SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ — — – આદર્શ જેન ‘જૈન શબ્દ, સમુહસૂચક નહિં પણ ભાવસૂચક “શક્તિ છે. Life જીવનસૂચક એ ભાવના છે. આત્મા જેમ જેમ કસાય તેમ તેમ શક્તિનાં સૂસવાટા છૂટે છે ને સિદ્ધિઓ વરે છે તે જૈન આદર્શ જૈનઃ એ અમે હીરે ઃ સ્વપ્રકાશ ને શક્તિનું સરોવર છે. મનુષ્ય એ (આત્મા) હીરાનું “ઘર” છે. પણ ઠેર ઠેર ઘર એ જેલ બન્યું છે, જેલને પુનઃ હીરાનું ઘર બનાવે તેજ આદર્શ જન ! અને જે વિધિ ( Procecs)થી બનાવે તે વિધિ તે જન ધર્મ સામાન્ય જનતામાંથી ઉંચ્ચ સંસકારવાળા દેવ કે વિજેતા ઘડનાર વિધિ (Process) તેજ જન ધર્મ. જ્યાં જ્યાં “ઘડતર ક્રિયા ને ઘડતરકળા Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com
SR No.034467
Book TitleAdarsh Jain
Original Sutra AuthorN/A
AuthorBansi
PublisherJain Sastu Sahitya
Publication Year1929
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy