________________
આદર્શ જન
૧૦૩
સૂક્ષ્મ વાસનાએ !
હટા! હટાછ! હું પણું સૂક્ષ્મ આત્મા છું, સ્થૂળ માનીને રખે ફસાતા, રે! ઠગાતા !
*
*
*
મારા મૃદુ હૈયામાં અહિંસાનું અમૃત છે,
મારા વહૈયામાં મારી પોતાની પર
6
આપરેશન” કરવાની ક્રૂરતા પણ છે. આ ક્રૂરતા ને કામળતા ઃ
6
?
મારા શત્રુંજ્ય ' પથના એ ભેામીયા છે !
હુ તા છું મહા–વીર પુત્ર ! હું ક્ષત્રિયના વારસ -પશુ, આશાભર્યો જીવાના જીવનસઢને ચીરવા નહીં, પરંતુ ચીરેલાને સાંધવા માટે જ ક્ષત્રીય છું— મારી એજ ક્ષત્રિયધર્મ છે.
શત્રુમાંય સદા દિલ્યતા હું દેખું છું. પાપીને નહીં, પણ ‘પાપ ને હું ધિકકારૂં છુ.
*
સાત્વિક-વ્રુત્તિમાં સદાય જાગતા રહી તૂચ્છતાને ઢેખી હૈ. દયા ખાઉં છું.
Shree Sudharmaswami Gyanbhandar-Unwaway.Soratagyanbhandar.com