________________
આદર્શ જૈન
કઈ અદશ્ય શકિત તારી હાયે ઉભી છે. હું વિચારે જેવું વર્તન રાખીશ. સ્થળે સ્થળે જ્ઞાનની પરબો બાંધીશ. સુજનતાની દિલખુશ લહેર ચેમેર છોડીશ.
અખૂટ શ્રદ્ધા ને અનંત વૈર્યથી, સહાનુભૂતિ ને વિશાળ દષ્ટિથી જગત પર હું કલ્યાણ પગલાં પાડીશ. જીવન અને કાળની પ્રત્યેક અવસ્થાને પવિત્ર માની હું પૂછશ. દરેકમાંથી છૂપું સંદર્ય બળ શેાધીશ. મારો પ્રેમ જગતના દે પીશે; ને દે પીતાં, તે જગતને જીતશે!
હું શાંતિ શોધું છું–શાંતિ ક્યાં છે? નિઈવ શાંતિ નહીં... મનુષ્યત્વને હણનારી “વિષમય શાંતિ નહીં,
Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Buratagyanbhandar.com