________________
હાના કાર્યને સપ્રેમ વધાવી લઈ મને જે નવું બળ આપ્યું છે તે માટે સૌને આભાર માનવાની આ - નમ્ર તક લઉં છું,
આશા છે કે આજને જેનસમાજ આ પુસ્તકના સ્થિર વાંચન, મનન ને સક્રિય ભાવ નાબળથી પિતાનાં વર્તમાન “દૌબલ્ય” ની કાંચળી દૂર કરી જગતનાં તપ્તા પર ઔર તેજથી-પ્રકાશથી ઝળહળી ઉઠશે:
અને જૈન ધર્મને વિશ્વવ્યાપી ધર્મ
બનાવશે. અસ્તુ : માઉન્ટ આબુ. |
--લેખક૧૫–૭–૨૯
આ પુસ્તકનું હિંદી ભાષાંતર પ્રગટ થઈ ચૂક્યું છે: Shree Sudharmaswami Gyanbhandar-Unvanay. Suratagyanbhandar.com