________________
આદર્શ જૈન
હું શુભદર્શ સદાય Optimist છું. ને Optimistic ભાવના જ હરનિશ ભાવું છું. આત્માની છુપી શક્તિઓને દેખું છું. આત્મબળ ખીલવે એ જ શક્તિને પૂજું છું. ઉપગપૂર્વક શક્તિની બેજ કરું છું. શોધીને એ શક્તિથી સૌને શીતળતા આપીશ, એ “પ્રકાશ”થી સૌને રસ્તે બતાવીશ. મારી ઉત્કાન્તિ ભવ્ય એકાંતમાં જ છેઃ એકાંતમાંજ મારા “સુર” મને સંભળાય છે. Meditation ધ્યાનથી પવિત્ર થઈશ, ધ્યાનથી જ આત્મસંતોષ મેળવીશ, ધ્યાનથી જ મને પિતાને “હીનેટાઈઝ' કરીશ.
મને કઈ વસ્તુ અસાધ્ય નથી” એજ મારા ધ્યાનને “ધ્રુવ” તારે છે. સંકલ્પ માત્રથી જ દઢ સંકલપથી જ હું મહાન સમૃદ્ધ થઈ શકું છું. એ જ્ઞાન મહારામાં હું ભરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Unmanay.Borratagyanbhandar.com