________________
જર
કરવાવાળાઓમાંથી કાંઇક કાંઇક અ ંશે પણ શાસનસેવકા પાકે તે પછી તે સંસ્થાઓમાં ખાએલાં નાણાના દુરૂપયાગ છે એમ કહેવામાં બધા અંગ્રેજી ભણેલાઓને નાસ્તિક કહેલા ગણી લેવું એ કેટલું વ્યાજબી ગણાય? છતાં, તમારા હિસાબે તેા તમાએ મહાત્મા તરીકે માનેલા ગાંધીજી વિગેરેએ પણ સ્પષ્ટપશે પાશ્ચાત્ય કેળવણી લેવાવાળાને નાસ્તિક જાહેર કર્યાં છે તે વાંચવા માટે ‘નવજીવન ’વિગેરે ઉકેલવાની તમેાએ તસ્દી લીધી છે ? અને તે વિષે તે વખતે કાંઇ વાંધા ઉઠાન્યેા છે ? તે વખતે ન ઉઠાવ્યે. તે અત્યારે ઉઠાયેા તેનુ કારણ શું એ વ્યાખ્યાનથી તમારા શિકાર થતા તમેાને લાગ્યું ?
'
નહિ કે આ જશે એમ
ધમી છો બચી
૩૮. જ્યારે અત્યારને પવનજ જડવાદના ફુંકાઈ રહ્યો છે અને આ સ્તિક ગણાતા લોકો પણ નિરપણે નિર ંતર પુછ્યપાપની તેવી શ્રદ્ધાવાળા ઘણા ઓછાજ તેવા નીકળે છે તે પછી અંગ્રેજી ભઘેલામાં ૯૮ ટકા મનુષ્યે નિર્ભયપણે પુણ્યપાપની માન્યતા ધરાવે છે તે વાત તમે કેવા હિસાબ કરીને દેખી છે ? ૩૯. મારા વ્યાખ્યાનના ભાવાથને તમે સમજ્યા તે નાસ્તિકાને પુણ્ય ૫:૫, સદ્ગતિ દુર્ગતિ વિગેરે નહિ માનવામાં “સંયમો મોળ યંત્રના ’ એ મુદ્દોજ મુખ્ય છે અને તે વાત ષડ્ઝ નકાર સ્પષ્ટપણે જણાવે છે અને તે પાઠના આધારે મારા કથનને અનુસરીને અંગ્રેજી ભણુલાએ ૯૮ ટકાને આસ્તિક ખતાવવા શું તમે તૈયાર છે? શું તે ૯૮ ટકા પ્રમાણુ મનુષ્યા સયંત્ર સદા સંયમને શ્રેયસ્કર માને છે એમ તમેા પુરાવાથી જણાવી શકા છે ?
૪૦. તમારા મત જૈન શાસ્ત્રથી જુદો નથી તેા પછી જેઓ જૈન શાસનના મતને માન્ય નહિ રાખનાર ઢાવા સાથે જૈન નામધારીઓ હાવાથી બીજા પણ આસ્તિક મતને માન્ય ન રાખતા ઢાય તે તેઓ તમારી માન્યતા પ્રમાણે પણ નાસ્તિક ગણુાય એમાં તમારા ા વાંધા છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com