________________
વાથી થાય છે એમ શાથી માને છે? ૧૩. જો તમે ન ધર્મમાં સ્વીકારાએલા નિયમથી વિરૂદ્ધ નિયમને
જૈન ધર્મના નિયમો બતાવનાર છે તે ન્યાયપુરસ્સર તમે કયી
શિક્ષાને પાત્ર થાઓ? ૧૪. વ્યર્થ પ્રલાપ, હદયના ઉદ્દગારે આ શબ્દો તા. ૧૪-૧૨-૨૮ ના
રિપેર્ટ ઉપર આધાર રાખીને લખતાં તમને જ શંકિત લાગેલા. કે કેમ? અને હવે આ શબ્દો લખવાને માટે તમને શરમ જેવું
કેમ નથી લાગતું? ૧૫. તમેને તત્ર (મુંબઈ) સ્થ આચાર્યશ્રીએ તા. ૧૪-૧૨-૨૮
ના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે અમે બોલીએજ નહિ એવું તેજ દિવસે જણાવ્યું હતું એમ તમે તમારા લેખમાં લખો છો એ વાત ખરી કે ? અને જે તેમ હોય તે તમારા મગજમાં
ભૂતજ ભરાયું હતું એમ માનવાને દરેક જેનને હક છે કે નહિ? ૧૬. તા. ૧૪-૧ર-૨૮ ના રિપોર્ટના ખરાપણાને અંગે તમોએ તેજ
દિને પત્ર લખી મને પુછાવ્યું હતું તે તેના ઉત્તરની રાહ જોયા વિના તમેએ તા. ૨૧-૧૨-૨૮ વાળો લેખ લખવામાં અવિચા
રીપણું જ કર્યું છે એમ માનવામાં જૈનજનતા વ્યાજબી છે કે નહિ? ૧૭. શ્રદ્ધાયુક્ત કેળવણી લેનારા અગર તેવી રીતે કેળવણી આપનારા
ઉપર તા. ૧૪ અગર તા. ૧૯-૧ર-૨૮ ના રિપોર્ટમાં જે આ ક્ષેપ હોય તે તમે કેમ જણાવી શક્યા નથી ? અને જે ધમહીન અને શ્રદ્ધાહીનની કેળવણીને માટે તેમાં આક્ષેપ હોય તે તે આક્ષેપને સામાન્ય કેળવણી ઉપર લાગુ કરવામાં તમારી દાનત અધમ નહતી તે કેમ કહી શકે? તમારે લેખ જ તમારી કેળ
વણુને તેમ ગણવાનું કહે છે એમ કેમ ન મનાય? ૧૮. ધાર્મિક શ્રદ્ધા ઉત્પન્ન કરવા અને વધારવા સાથે કેળવણી દેનારી
સંસ્થા ઉપર તેમાં કોઈ પણ જાતના આક્ષેપ છે નહિ અને હતો પણ નહિ એ સ્પષ્ટ છે તે પછી તમારી સંસ્થા ઉપર આક્ષેપ તમોએ ઓઢી લીધે તેનું કારણ શું? તમારી સંસ્થા શું આશે પવગરની સંસ્થાઓથી વિરૂલવતનવાળી છે એમ તમે માનો છો?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com