________________
૧૪
પડે અને જણાવે નહિ તા તે ગુન્હેગાર છે. ઉજમણાં, ઉપધાન, પ્રતિષ્ઠા, એચ્છવ એ ધુમાડા છે એમ કહેનારના અનુયાયીએ થતાં સારા માણસો ખચે એ જોવું જોઈએ. એડીગા, સ્કુàા, સ્કોલરશીપે પાછળ ૩૦ વર્ષ સુધી સ ંઘે પૈસા ખરચ્યો તેમાં એકે વૃક્ષ પાકર્યું કે અગારાજ પાકયા ? ત્રીસ ત્રીસ વર્ષો સુધી ખેંચેલા પૈસાનું ફળ અગારાજ દેખીએ તા પછી પૈસા શા માટે ડામવા જોઇએ ? આ પણાં તીર્થા, શત્રુંજય, ગીરનાર, સમેતશીખર, મક્ષીજી વગેરેના કામ માટે તેમાંથી એકે ઘસી ચેાપડવા જેવાએ કામ ન આવ્યા તે પછી એ સસ્થાઓને અમારે શું ગણુવી ? અહીં સવાલ એક છે. ધર્મનું પાલન કરીને શ્રાવકને પોષવાના છે. ધર્મના નાશ કરીને નહિં, પ મની ક્રીયાએ જ્યાં ધુમાડા ગણાય તેને શા માટે પેાષાય છે?
આ એટલે બધા નાસ્તિકાના જમાનેા છે કે ધર્મ ક્રિયાથીજ - ધર્મ ટકી રહ્યો છે. મુંબઇમાં દહેરાંઓથી દુર રહેનાર કેટલીવાર પુજા કે દર્શોન કરતા હશે? અરે! પણ જ્યાં નજીક દેરાસર હાય છે ત્યાં પુજા કે દર્શીન માટે નથી જવાતું તે શું કરવાના હતા ? ધર્મ ક્રિયા વગર ધર્મ નથી. જેનામાં ધર્મ નહિ તેને પાષીને શું કરવું છે? સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાએ બધા ક્ષેત્ર ધર્મોના આધારે છે.
વિદ્યાલયમાંથી ૧૦-૧૫ વર્ષમાં જે નિકળ્યા છે. તેઓ કેટલી વાર પાષધાદીક વૃત્તા કરે છે ? શ્રાવક, શ્રાવિકા એ ક્ષેત્ર જરૂર પોષવા લાયક છે, પણ ધર્મના મુદ્દાથીજ. આપણે યતીઓને પોષતા નથી કેમકે તે મહાવ્રત પાળતા નથી. અહીની સેાજનશાળા ધુમાડા ગણુવાવાળાએ નથી કરી. શ્રાવક શ્રાવિકા તરીકે પાષવા તૈયાર છીએ પશુ વિલાયતના સંઘ તરીકે પાષવાને તૈયાર નથી. સેંકડા કુટુ ંબે ધી શ્રીમ ંતાની સહાયથીજ પાષાય છે. હું બનતાં સુધી નામ લઅને ખેલતા નથી જેને લાગુ પડે તે સમજી લે.
નાસ્તિકાને મુદ્દો આ ભવમાં વિષય લાલસાના છે, આ મુદ્દાથી નાસ્તિકા જોરદાર થાય તેના કરતાં પુણ્ય, પાપ, પરભવમાં માનનારા આસ્તિકા કેટલા જોરદાર થવા જોઈએ ? આસ્તિકતા એ જમરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com