SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ : - * * કઈ રીતે બૉબ ફૂટ્યો ? અંગ્રેજ સેનાના કાબેલ સેનાપતિની મતિ મૂંઝાઈ ગઈ. એને થયું : નક્કી દુશ્મનનો પેંતરો છે. અંધારી રાતે બૉબ વીંઝીને ટેન્ક તોડવા માંગે છે. એણે તરત જ સેનાને પાછા હઠવાનો હુકમ કર્યો. આગળ ધપવાનું મોકૂફ રાખ્યું. બનતી ઝડપે બધા પાછા હઠવા લાગ્યા. સવાર પડી. અંગ્રેજ સેનાપતિ અચંબામાં હતો. બૉબ કેવી રીતે ફૂટ્યો એ સમજાતું ન હતું. ઘણી ગડમથલ કરી, પણ કશું સૂઝતું ન હતું. અજવાળું થતાં અંગ્રેજ સેના આગળ વધી. સૈનિકોએ ગઈકાલની જગ્યાએ તપાસ કરી. તેઓ ખબર લાવ્યા. સેનાપતિને કહ્યું, “અરે ! એક બાળકનું એ કામ હતું. એણે સેનાનો આટલો કચ્ચરઘાણ કાઢયો. છાતી પર બૉબ બાંધીને ટેન્ક આવતાં એની આગળ કૂદી પડ્યો. ટેન્ક જેવી એના પરથી પસાર થઈ કે ધડાધડ બોંબ ફૂટ્યા ! ધડાકા સાથે જ ટેન્ક, સૈનિકો અને બાળક સહુ કોઈ પળવારમાં ખતમ થઈ ગયાં.” અંગ્રેજ સેનાપતિ સડક થઈ ગયો. એક નાનકડા બાળકે દુનિયાભરમાં નામના ધરાવતી અંગ્રેજ સેનાને *,* * - 0 0 City al" \i[ { 0 0 0 0 0 0 0 રણગાડીની આગળ કોઈ કૂવું -0. ૩૮ -0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી ખૂન આપો, આઝાદી મેળવો 0 -0-0-0-0-0 – ૩૯ c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5
SR No.034422
Book TitleHaiyu Nanu Himmat Moti
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages22
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy