________________
અનુક્રમણિકા
પાન ક્રમાંક
સમકિત - ૧૧૧; ભક્તિમાર્ગ - ૧૧૨; આજ્ઞામાર્ગ - ૧૧૩; નિર્ગથમાર્ગ - ૧૧૩; નિર્વાણમાર્ગ - ૧૧૪; પરિનિર્વાણમાર્ગ - ૧૧૪; ક્ષાયિક સમકિત ફોરવતાં - ૧૧૭; પાંચમા તથા છઠ્ઠા ગુણસ્થાને ચડતાં - ૧૧૮; સાતમા ગુણસ્થાનને સ્પર્શી, સપુરુષની દશા સુધી વિકસતાં – ૧૨૩; કેવળ પ્રભુનાં બંધનનાં કારણો – ૧૩૧; શ્રેણિની તૈયારી - ૧૩૭; આત્માનુબંધી યોગ તથા ચતુર્વમુખીન યોગ - ૧૪૪; ક્ષપક શ્રેણિએ ચડતાં – ૧૫૦; કેવળી સમુદ્યાત, ૧૩માથી ૧૪મા ગુણસ્થાને જતાં – ૧૬૩; સિદ્ધભૂમિમાં ગમન, ચેતનાન સ્થિતિ, આત્માની અક્ષય સ્થિતિ - ૧૬૭; વ. પત્રાંક ૧૨૮ના આધારે શ્રી નવકારનો મહિમા - ૧૭૧.
૧૭૯
પ્રકરણ ૧૬ : સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ .
જીવનું અભિસંધિજ વીર્ય – ૧૮૨; અનભિસંધિજ વીર્ય - ૧૮૨; આત્મિક શુદ્ધિ કરવા માટેના આઠ માર્ગ - ૧૮૩; પંચપરમેષ્ટિ કયા માર્ગે ચાલે? – ૧૮૪; સંવરપ્રેરિત તથા કલ્યાણપ્રેરિત મહાસંવર માર્ગ - ૧૮૫; અંતરાય કર્મની બલિહારી - ૧૮૭; વિભાવરસની ઉત્પત્તિ - ૧૯૪; આઠમાના પહેલા ચાર માર્ગ અસંજ્ઞી જીવ પણ આદરે - ૧૯૬; ઇન્દ્રિયોના વધવા સાથે કર્મબંધનનાં કારણો પણ વધે - ૧૯૭; સંવર માર્ગ - ૨૦૩; નિર્જરા માર્ગ - ૨૦૪; સંવર પ્રેરિત નિર્જરા માર્ગ - ૨૦૬; નિર્જરા પ્રેરિત સંવર માર્ગ - ૨૦૮; સંજ્ઞાના સદુપયોગથી આવતી સિદ્ધિઓ - ૨૦૯; ભક્તિમાર્ગની મહત્તા તથા પ્રભુનો બોધ – ૨૧૧; વીતરાગનો બોધ - ૨૧૬; વીતરાગના બોધના ફાયદા - ૨૧૬; વીતરાગનો બોધ ગ્રહણકરવા જોઈતી પાત્રતા – ૨૨૩; ભક્તિને પ્રાર્થના - ૨૨૬; ભક્તિનું કાર્ય - ૨૨૮; સંજ્ઞા ગુંચવણભર્યો પદાર્થ - ૨૩૫; પૂર્ણ આજ્ઞાધીન તથા અપૂર્ણ આજ્ઞાધીન જીવની કર્મક્ષય કરવાની પ્રવૃતિનો ભેદ – ૨૩૬; આત્મિક શુદ્ધિનો માર્ગ - ૨૩૮; સર્વોત્કૃષ્ટ શુદ્ધિનો માર્ગ - ૨૩૮; એ બે વચ્ચેનો તફાવત - ૨૪૧; અસ્તિકાય ઉપર જીવનું પ્રભુત્વ - ૨૪૭; આહાર - આશ્રવ - ૨૪૮;
vii