________________
કેવળી પ્રભુનો સાથ
પરમાણુને ખેંચે છે. આ પરમાણુઓ કેવા છે? શ્રી પ્રભુ પરમ કરુણા કરી ઇચ્છુક જીવને બોધદાન કરે છે –
“અહો ! ભવ્ય જીવો! તમે આ અસાર સંસારથી બૂઝો! તમે ધર્મરૂપી કલ્પવૃક્ષ દ્વારા ઇચ્છિત, સનાતન શાશ્વત સુખની પ્રાપ્તિ સુલભતાએ કરો. તમારી ઇચ્છાથી અને પાંચ સમવાય ભેગા થવાથી તમને આ પુગલની રચનાની સમજણ આપું છું. તે ગ્રહણ કરી અપૂર્વ ધર્મની વિશાળતા જોઈ, એના અડગ ભક્ત બનો. એ જ ભલામણ છે.”
- સંસારની શાતા
વેદનીય
પરમાર્થની શાતા વેદનીય
આચાર્ય પ્રેરિત પૂર્ણ ? પરમેષ્ટિ પરમાણુ
અક્રિય પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ
પૂર્ણ પરમેષ્ટિ પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ
ઉપાધ્યાય પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ
પરમાર્થની શાતા વેદનીય
સંસારની શાતા વેદનીય
ઉપાધ્યાયજી પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુ સાધુસાધ્વી પ્રેરિત પૂર્ણ પરમેષ્ટિ પરમાણુમાં મોટો ભાગ શાતા વેદનીયનો હતો (સંસાર તથા પરમાર્થ) અને બહુ જ નાનો ભાગ પૂર્ણ પરમેષ્ટિ પરમાણુનો હતો, એમાં સાધુસાધ્વી સિવાયનો પરમેષ્ટિનો ભાગ સમજવા પરમાણુને વિસ્તૃત (magnify) કર્યો હતો.
૩૨૬