SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ जीवस्स णिञ्चयादो धम्मो दहलक्खणो हवे सुयणो । सो णेइ देवलोए सो चिय दुक्खक्खयं कुणइ ॥१८॥ આ જીવને પોતાનો ખરો હિતસ્વી નિશ્ચયથી એક ઉત્તમક્ષમાદિ દશલક્ષણધર્મ જ છે, કારણ કે તે ધર્મ જ દેવલોકને પ્રાપ્ત કરાવે છે, તથા તે ધર્મ જ સર્વ દુઃખના નાશરૂપ મોક્ષને પ્રાપ્ત કરાવે છે. (૧૮) सव्वायरेण जाणह इक्कं जीवं सरीरदो मिण्णं । जह्नि वु मुणिदे जीवे होइ असेसं खणे हेयं ॥ १९ ॥ હે ભવ્યાત્મા! તું જીવને શરીરથી સર્વ પ્રકારે ભિન્ન, ઉદ્યમ કરીને પણ જાણ. જેને જાણતાં બાકીનાં સર્વ પરદ્રવ્યો ક્ષણમાત્રમાં તજવા યોગ્ય લાગે છે. (૧૯) – સ્વામી કાર્તિકેયાનુ-પ્રેક્ષા.
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy