________________
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
તે સક્રિયપણાને કારણે એ વિભાવરસ એના અંતરાય code દ્વારા સાત અથવા આઠ કર્મનાં પ્રકૃતિ, સ્થિતિ અને જથ્થાને ખેંચે છે, અને એ આત્માને ચીટકી જાય છે.
જ્યારે પુગલનાં પરમાણુઓ કર્મરૂપે આત્મા પર ચીટકે છે, ત્યારે આ આખું બંધારણ જીવના સકામ વિભાવને કારણે થયું હોય છે. કર્મનાં આ કર્તાપણાના વિભાવને યોગ્ય રીતે ભોગવવા માટે, યોગ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ સહિત યોગ્ય પંચાસ્તિકાય અનિવાર્ય છે. જીવ પોતાના કોઈ અનિયમિત સ્વભાવમાં પરિણમતા ભાવને કારણે, એ યોગ્ય પાંચ સમવાય કે યોગ્ય પંચાસ્તિકાય વગર બંધાયેલા બંધારણને છિન્નભિન્ન કરી ન શકે તે માટે આ બંધારણ પર એક અકામ અથવા અક્રિય વિભાવરસનું કવચ રચાય છે. અહીં ‘અક્રિય’ શબ્દ બે અર્થમાં વાપર્યો છે – ૧. અક્રિય એટલે (આત્મા) જીવ તેનાં અનભિસંધિજ વીર્ય દ્વારા અથવા તો
અકામપણે (involuntarily – ફરજિયાત) આ વિભાવરસ વેદે છે; જેના
થકી આ કવચ બને છે. ૨. અક્રિય એટલે આ કર્મ બંધારણને યોગ્ય અવસ્થા (યોગ્ય સમવાય તથા યોગ્ય
પંચાસ્તિકાયનો સુમેળ થાય ત્યાં) સુધી અક્રિય – ઉદયરહિત રાખે છે, જેને
આપણે “અબાધાકાળ' રૂપે ઓળખીએ છીએ. આ બંને વિભાવરસનું મૂળ છે અંતરાયની અશુભ પર્યાય. આ પરથી સ્પષ્ટ થશે કે ચારે કારણોના બે ભાંગા થાય છે –
/સકામ | મિથ્યાત્વ
| અકામ |
- સકામ | અવિરતિ
સકામ,
પ્રમાદ
અકામ
અકામ
સકોમ
સકામ
કષાય
અકામ
અકામ.
૧૯૩