________________
શ્રીમદ્ રાજચંદ્ર અર્પણ
પંચપરમેષ્ટિનાં પાંચે પદને સ્પર્શ, સર્વોત્તમ એવું તીર્થંકર પદ નિકાચીત કરી, પૂર્ણ થઈ, સ્વપર કલ્યાણ કરવામાં અગ્રેસર બની, પાંચે પદની લાક્ષણિકતા અનુભવી, અન્યને એ અનુભવવા માટે સહાય કરનાર શ્રી રાજપ્રભુને (દેવેશ્વર પ્રભુને)
તથા
સર્વ જીવોને યથાયોગ્ય ઉત્તમ વીર્ય પૂરું પાડનાર શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને નિજ કલ્યાણ અર્થે એમની જ કૃપાથી આ ગ્રંથ અર્પણ કરું છું.