________________
૯૮-૯૯, ૧૪૯; થી થતું નુકશાન, ૩૧, ૯૬, ૨૧૧; માનકષાયને પોષે, ૯૬, ૨૧૦; થી સંજ્ઞીપંચેન્દ્રિયની સ્વતંત્રતા હણાય, ૨૧૦, ૨૩૨, ૩૧૪
તોડવાનાં સાધનોઃ પ્રાર્થના, ૩૧-૩૨; તોડવા પ્રભુનું શરણું, ૧૩૮-૧૩૯, ૧૫૦; નમસ્કારમંત્રનું આરાધન, ૧૭૦ સ્વદોષદર્શન, મહત્ત્વ, ૮૦; ક્ષમાપનાથી ખીલે, ૭૯; થી નિર્માનીપણું ખીલે, ૮૦; થી સન્માર્ગે પ્રગતિ, ૯૭, ૧૦૦, ૧૧૧; પશ્ચાત્તાપથી, ૨૪૯; ક્ષમાપનાના પાઠમાં, ૧૩૮
శ్రీ
થી
હિંસા, થી દર્શનાવરણનું બંધન, ૯૨-૯૩; બચવા ક્ષમા ગુણ વિકસાવવો, ૯૨-૯૩
ક્ષ
ક્ષપક શ્રેણી, ૧૩૧-૧૩૨, ૨૭૮-૨૮૦, ૩૭૨૩૭૯; ની તૈયારી માટે તીર્થંકર પ્રભુનાં કલ્યાણનાં પરમાણુ, ૩૫૫; માં અગ્યારમું ગુણસ્થાન અસ્પર્શ; ૧૩૫; માં આત્માનાં પ્રદેશ સ્પષ્ટ જોવા, ૧૩૩; માં માત્ર કર્મનો ક્ષય, ૧૩૨; માં જીવ સમસ્ત માટે કલ્યાણભાવ વેદવો, ૩૮૦; માંડતા પહેલા એકત્વભાવના ઘૂંટાય, ૩૭૭; મેળવવા પ્રાર્થના, ૩૫; ક્ષાયિક સમિકતી જ માંડે, ૧૩૫; શ્રેણી પણ જુઓ
ક્ષમા, સમજણ, ૯૨-૯૩;
—
ખીલવવાનો પ્રભાવઃ અહિંસાપાલન, ૯૩; દર્શન ગુણ ખીલે, ૯૩; દર્શનાવરણનો
પરિશિષ્ટ ૨
૪૨૫
ક્ષય, ૯૩; દોષથી મુક્તિ, ૧૦૭, ૨૪૯; માનભાવ તૂટે, ૯૨; જ્ઞાનની વિશુદ્ધિ, ૧૯૩, ૨૪૯
ક્ષમાપના, અને પશ્ચાત્તાપ, ૭૭-૭૮; મોક્ષમાળાનો પાઠ, ૮૩-૮૪; ના પાઠની સમજણ, ૮૯૧૧૨; ના પાઠમાં મોક્ષમાર્ગ, ૧૧૧; ના પાઠમાં ચૌદ ગુણસ્થાન, ૧૩૭-૧૪૧; થી સમ્યક્ત્તાનનું આરાધન, ૧૯૩૬ પાંચમું-છઠ્ઠું ગુણસ્થાન મેળવવા અગત્યની, ૨૫૬
લાભો - આત્મશાંતિ-સમતા ખીલે, ૩૪૧; અંતરાય તૂટે, ૮૦, ૨૫૩; કર્મનાં ચક્રવૃદ્ધિ વ્યાજથી બચાવે, ૭૭-૭૮; નવાં કર્મો બંધાતા અટકે, ૭૯; સકામ નિર્જરા થાય, ૭૯, ૯૬, ૧૫૨, ૧૯૨, ૨૫૩; લાંબુ કર્મ ટૂંકા ગાળામાં ભોગવાય, ૭૯; સ્વદોષદર્શન ખીલે, ૭૯; સંસાર પરિભ્રમણ ટૂંકાવે, ૭૯ ક્ષયોપશમ સમકિત, ૧૨૩-૧૨૪, ૩૪૪; ૩૫૬૩૫૮; અનંતાનુબંધી અને દર્શનમોહનો ક્ષયોપશમ, ૧૨૩, ૩૪૫; અને શૂન્યતા, ૧૨૩૧૨૪, ૩૪૫; અને શ્રેણીમાં ભય, ૧૩૨; ચારે ગતિના સંજ્ઞીપંચેન્દ્રિય મેળવી શકે, ૩૫૭; મેળવવા પંચપરમેષ્ટિમાં પદ પામનાર ગુરુનો સાથ ઉત્તમ, ૩૪૬-૩૫૧
પ્રાપ્તિ પછીઃ માત્ર સમ્યક્ત્વ મોહનીયનો ઉદય, ૧૨૩-૧૨૪, ૩૪૫; વધુમાં વધુ પંદર ભવે મુક્તિ, ૧૨૪, ૧૩૨, ૩૪૫; ચોથું ગુણસ્થાન છૂટે નહિ, ૧૨૩-૧૨૪; અડધાથી વધારે આત્મપ્રદેશ દેહથી છૂટા, ૩૬૦-૩૬૧; સ્વતંત્ર પુરુષાર્થ વધે, ૩૫૬; સમકિત પણ જુઓ