________________
કેવળી પ્રભુનો સાથ
ભાવના, બાર, અન્યત્વભાવના, ૨૨૬- ૨૨૯;
અનિત્યભાવના, ૨૧૧-૨૧૪; અશરણભાવના, ૨૧૪-૨૧૬; અશુચિભાવના, ૨૧૭-૨૨૧; આશ્રવભાવના, ૨૫૦-૨૫૩; એકત્વભાવના, ૨૭૧-૨૭૩; નિર્જરાભાવના, ૨૬૩-૨૬૬; બોધિદુર્લભભાવના, ૨૪૪; ધર્મદુર્લભભાવના, ૨૪૪-૨૪૬; સંસારભાવના, ૨૨૩ ૨૨૬; સંવરભાવના, ૨૬૧-૨૬૩; અને લોકસ્વરૂપભાવના, ૨૭૪-૨૭૫
કારણ, ૨૫૧; ચોથા ગુણસ્થાને સત્તાગત, ૧૨૪, ૨૬૧, ૩૪૪; ના કારણે અનંતવાર ગુણસ્થાનની ચડઉતર, ૧૨૧, ૩૪૩; ના ત્રણ વિભાગ, ૩૪૫; નો સંવર સમકિતથી, ૨૬૧૨૬૨; પહેલા ગુણાસ્થાને ખૂબ બળવાન,૧૧૯, ૩૪૩; સંસાર શાતાની આસક્તિ કરાવે, ૧૧૯, ૩૩૯; ક્ષય કરવો અનિવાર્ય, ૧૨૭, ૧૩૨; ક્ષીણ કરવાનો પુરુષાર્થ, ર૬૨, ૩૫૭-૩૫૯; દર્શનમોહ પણ જુઓ
મૈત્રીભાવ, કેળવવા પ્રાર્થના, ૪૨, ૧૪૭, ૩૦૩; આયુષ્યના અંતે, ૮૨; ઉત્તમતાએ અરિહંત(તીર્થકર) ભગવાનનો, ૧૭૬-૧૭૭, ૩૨૫-૩૨૬; નું મહત્ત્વ, ૧૭૭-૧૭૮; કેળવવા ક્ષમાપના, ૨૪૯
મનુષ્ય, જન્મ મળવો દુર્લભ, ૧, ૨૪૪; માત્ર
સંજ્ઞીપંચેન્દ્રિય જીવો, ૧, ૧૧૯ મહાવ્રત, પાંચ, અને છઠ્ઠ ગુણસ્થાન, ૧૨૭;
એ પરમ ઇષ્ટ, ૩૭૭; ના નામ, ૧૨૭; ના પાલનથી શ્રેણીમાં વિકાસ, ૩૭૭-૩૭૮; ના પાલનથી અવિરતિનો સંવર, ૨૬૧
મોહબુદ્ધિ, કર્મબંધનનું નિમિત્ત, ૯૩, ૨૧૦, ૨૮૪; ઘટવાથી આત્મશુદ્ધિ, ૯૩-૯૪; ઘટાડવા અનિત્યભાવના, ૨૧૩; ઘટાડવા અશુચિભાવના, ૨૧૭; ઘટાડવા અન્યત્વભાવના, ૨૨૭; ઘટાડવા સત્પરુષનો સાથ, ૨૨૨-૨૨૩; સંસારશાતાના આકર્ષણથી વધે. ૨૨૧-૨૨૨
માન, કાયોત્સર્ગથી ઘટે, ૧૪૪; તોડવા નમસ્કારમંત્રનું આરાધન, ૧૭૦; પાપનું મૂળ, ૯૬; પ્રાર્થનાથી હણાય, ૮; વંદનથી ઓગળે, ૧૪૩, ૧૭૦; સ્વચ્છેદથી પોષાય, ૯૬; સ્વદોષદર્શનથી દબાય, ૭૯-૮૦; ક્ષમાગુણથી
હણાય, ૯૨; મિથ્યાત્વ(મિથ્યાત્વ મોહનીય), ૧૧૯, ૩૪૩;
અને ઉપશમ સમકિત, ૧૨૨,૩૪૪; અને ક્ષયોપશમ સમકિત, ૧૨૩, ૩૪૪; અને ક્ષાયિક સમકિત, ૩૦, ૧૨૪-૧૨૫, ૨૬૧-૨૬૨, ૩૫૭-૩૫૮; કર્મ આશ્રવ(બંધ)નું કારણ, ૨૫૧, ૨૬૨; કર્મસ્થિતિ તથા અનુભાગ બંધનું
મોહનીય કર્મ, અને આઠમું ગુણસ્થાન, ૧૩૩; અને બારમું ક્ષીણમોહ ગુણસ્થાન, ૧૩૫, ૩૭૯; અંતરાય તૂટે પછી જ ક્ષય થાય, ૮૦; ઘાતકર્મો ના બંધનનું કારણ, ૧૩૫, ૨૮૪; તોડવા મોહબુદ્ધિનો ત્યાગ, ૯૩-૯૪; ત્રીજા ગુણસ્થાન સુધી બળવાન, ૧૨૩; થી થતી દેહાત્મબુદ્ધિ, ૨૧૦; ના ઉદયથી આત્મામાંથી ચીકાશ ઝરે, ૨૫૧, ૨૮૫; ની તીવ્રતાના આધારે કર્મનું ઘટ્ટપણું, ૨૫૧-૨૫૨; સંકલ્પ-વિકલ્પનું
૪૧૮