________________
કેવળી પ્રભુનો સાથ
આજ્ઞા, આજ્ઞાધીનતા, થી મળતું પ્રભુનું માર્ગદર્શન, ૧૧૦; સ્વછંદ તૂટે, ૧૫૧, ૨૫૬-૨૫૭; પાલનથી ગુણો ખીલે, ૨૩૧
નો શાસ્ત્રાભ્યાસમાં ફાળો, ૧૮૧-૧૮૨, ૧૮૪, ૩૩૫, ૩૫૪-૩૫૫; નું ચારિત્ર, ૧૮૨, ૧૮૪, ૩૫૪; પંચપરમેષ્ટિમાં સ્થાન પામવા જીવ સમસ્ત માટે કલ્યાણભાવ, ૩૨૫, ૩૩૨
ઈ
એકત્વભાવના, ૨૭૧-૨૭૩; સપુરુષનું અનન્ય
શરણું લેવા, ૨૭૧; શ્રેણિ માંડતા પહેલા ઘૂંટવી, ૩૭૬
ઈન્દ્રિય, અશુભભાવી આત્માના યોગમાં ગુમાવવી, ૨૦૯, ૩૧૨; અને ત્રસકાય, ૨૭૪, ૨૮૭, ૨૯૮; અને પ્રાણ, ૨૩૫; એકેન્દ્રિય, ૨૦૭, ૨૦૯, ૨૧૯, ૨૨૪, ૨૩૭-૨૩૯, ૨૭૪, ૨૮૮-૨૯૦, ૩/૬-૩૦૯; ખોવી સ્વચ્છેદથી, ૩૧૪-૩૧૫; ચોરૅન્દ્રિય, ૨૦૮, ૨૭૫, ૩૧૦; તેઇન્દ્રિય, ૨૭૫, ૩૧૦; પંચેન્દ્રિય, ૩૧૧; બેઇન્દ્રિય, ૨૭૪, ૩૦૯-૩૧૦; સપુરુષના યોગમાં વિકાસ, ૨૦૭-૨૦૯, ૩૭૬-૩૧૧ ઈતરનિગોદ, ૧૪૬, ૩૦૫, ૩૦૬
એકેંદ્રિય જીવો, ૨૭૪; ના પ્રકાર, ૨૭૪
ઉપશમ શ્રેણી, ૧૩૧-૧૩૨, ૨૭૯-૨૮૦; અગ્યારમા ગુણસ્થાનનો સ્પર્શ, ૧૩૨, ૨૭૯; અને પ્રમાદ, ૨૭૯-૨૮૦; પતન નિશ્ચિત, ૧૩૨, ૨૭૯-૨૮૦; પ્રત્યેક આત્મપ્રદેશ
દર્શનનો અભાવ, ૧૩૩ ઉપશમ સમકિત, ૧૨૧-૧૨૩, ૩૪૪; મિથ્યાત્વ
અને અનંતાનુબંધી કષાયનું ઉપશમન, ૧૨૨, ૩૪૪; શૂન્યતા તૂટતા ચોથા ગુણસ્થાનથી નીચે ઊતરે, ૧૨૨, ૩૪૪; સમકિત પણ જુઓ ઉપાધ્યાયજી, ૧૮૧-૧૮૨, ૩૩૫, ૩૫૪; નમસ્કાર
મંત્રમાં ચોથું પદ, ૧૮૨; ના ૨૫ ગુણો, ૧૮૨, ૩૩૪; નું ચારિત્ર, ૧૮૨, ૧૮૪, ૩૫૪;
અં અંતરવૃત્તિસ્પર્શ, ૩૩૬-૩૩૭; એક સમયની દેહ-આત્મની ભિન્નતા, ૩૩૬; પ્રાપ્તિ પહેલા અભવીપણું, ૧૧૯, ૩૩૬; ભવીપણું પ્રાપ્ત થાય, ૩૩૭; મેળવવા તીર્થંકર પ્રભુની હાજરી અનિવાર્ય, ૩૩૭, ૩૫૦; મેળવવા પાત્રતા જરૂરી, ૩૩૭ અંતરાય કર્મ, તોડવાની અનિવાર્યતા, ૮૦, ૧૪૯; નાં કારણે વીર્ય નબળું થાય, ૨૮૪; પરમાર્થ અંતરાય, ૯૧, ૨૮૪; મોહના ક્ષયથી બંધાતુ અટકે, ૯, ૨૮૦, ૨૮૪; વ્યવહાર અંતરાય, ૨૮૪; ક્ષય થવાથી અનંતવીર્ય ગુણ પ્રગટે, ૧૭૯, ૨૮૪, ૨૯૯
તોડવાના ઉપાયો : પ્રાર્થના, ૭, ૨૨, ૨૩; પ્રભુનું શરણું, ૭, ૨૨, ૯૧, ૧૦૬, ૧૯૯, ૨૮૪; ક્ષમાપના(પશ્ચાત્તાપ), ૮૦, પ૯, ૯૧, ૧૦૬; દયા ગુણ ખીલવવો, ૯૧; સ્વપર કલ્યાણની ભાવના, ૯૧
૪૦૮