________________
કેવળી પ્રભુનો સાથ
અનંતાનુબંધી કષાય, અને ક્ષપક શ્રેણી, ૧૩૨; અને
ક્ષયોપશમ સમકિત, ૧૨૩; અને ક્ષાયિક સમકિત, ૩૦, ૧૨૪; ચારિત્રમોહનો ભાગ, ૧૨૩; ની સ્થિતિ ઘટાડવા શૂન્યતા(સ્વરૂપલીનતા), ૧૨૩, ૩પ૬-૩પ૭; નું મૂળ અજ્ઞાનીનો આશ્રય, ૨૩૦; ક્ષય કરવા ઉગ્ર પુરુષાર્થ, ૩૫૭-૩૫૯; ચારિત્રમોહ પણ જોવું
અક્ષયસ્થિતિ, આયુષ્ય કર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯,
૨૯૨ અહોભાવ (પ્રભુ પ્રત્યે), પ્રભુના ગુણો જોવાથી પ્રગટે, ૯૫, ૯૭, ૧૦૧, ૨૦૦; પ્રભુએ કરેલા ઉપકારના વિચારથી પ્રગટે, ૨૦૦; વંદનથી વધે, ૧૪૩; લોગસ્સથી વધે, ૧૪૩; સદ્દગુરુ પ્રત્યે, ૧૯૮-૧૯૯; વ્યક્ત કરવા પ્રાર્થના, ૩૦૪; વેદવાથી ગુણો વધે, ૨૦૦; જ્ઞાનની વિશુદ્ધિથી, ૨૪૯
અર્પણતા: આત્મસ્થિરતાથી વધે, ૩૬૨; આત્મવિકાસ માટે જરૂરી, ૨૦૬, ૨૩૧, ૨૬૦, ૩૪૮; વંદનથી ખીલે, ૧૪૩; સંસારભાવનાના અનુપ્રેક્ષણથી ખીલે, ૨૨૬; શ્રદ્ધા વધવાથી ખીલે, ૨૪૬; શરણું પણ જુઓ
આ.
આકાશ (દ્રવ્ય), ૧૧૩, ૨૩૩, ૨૭૬; અરૂપી, ૨૯૩; અવગાહના શક્તિ, ૨૭૬; લોકની અંદર તથા બહાર, ૨૭૬; સદાય સ્વદ્રવ્યરૂપે પરિણમે, ૨૮૩
અપ્રત્યાખ્યાન કષાય, ની નિર્જરા શ્રેણીમાં, ૧૩૩,
૨૮૦, ૩૭૩-૩૭૪, ૩૭૮; અભવીપણું: ટળવું, ૧૦૮, ૩૩૭, અંતરવૃત્તિસ્પર્શ
ન થાય ત્યાં સુધી, ૧૧૯, ૩૩૬ અરિહંત ભગવાન, જુઓ તીર્થકર ભગવાન અરૂપીપણું, નામકર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯,
૨૯૩ અવિરતિ, કર્મ આશ્રવ(બંધ)નું કારણ, ૨૫૧, ૨૬૧; કર્મસ્થિતિ તથા અનુભાગ બંધનું કારણ, ૨૫૧; નો આશ્રવ મંદ કરવા દેશવ્રતનું આરાધન,
૨૬૧; નો સંવર કરવાના સાધનો, ૨૬૨ અવ્યાબાધ સુખ, વેદનીય કર્મના ક્ષયથી પ્રગટે, ૧૭૯, ૨૯૫
આચાર્ય. ૧૮૦-૧૮૧, ૩૩૩: કલ્યાણભાવને
અનુરૂપ પદવી, ૩૫૩; નમસ્કાર મંત્રમાં ત્રીજું પદ, ૧૮૦; ના છત્રીશ ગુણો, ૧૮૦-૧૮૧, ૩૩૩; નો અન્ય જીવના આત્મવિકાસમાં ફાળો, ૩૩૯, ૩૪૨, ૩૫૫; નું ઉત્તમ ચારિત્ર, ૧૮૦, ૩૫૫; પંચપરમેષ્ટિમાં સ્થાન પામવા જીવ સમસ્ત માટે કલ્યાણભાવ, ૩૨૫, ૩૩૨; માં ઉત્તમ ગણધરજી, ૧૮૦; ગણધરજી પણ જુઓ
આઠમું ગુણસ્થાન, નિવૃત્તિબાદર, ૧૩૧-૧૩૩;
બ્રહ્મચર્યવ્રતનું પાલન, ૩૭૭; અપૂર્વકરણ, ૧૩૨-૧૩૩, ૩૭૩; પ્રત્યેક ક્ષણે વધતી વિશુદ્ધિ, ૧૩૩, ૩૭૨-૩૭૩, ૩૭૮; શ્રેણી ની શરૂઆત, ૧૩૧, ૨૬૨, ૨૮૦, ૩૬૯; પહેલા શ્રેણીની જાણકારી લેવી આવશ્યક, ૩૭૧, ૩૭૫
અશરણભાવના, ૨૧૪-૨૧૬
અશુચિભાવના, ૨૧૭-૨૨૧
૪૦૬