________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૭. ઉપનીતરાગત- માલકૌંશ વગેરે રાગોથી યુકત ૮. મહાર્થતા- વ્યાપક અને ગંભીર અર્થવાળા વચનો ૯. અવ્યાહતત્વ-પૂર્વે કહેલ અને પછી કહેલ વાકયો અને
અર્થો પરસ્પર વિરોધ વિનાનાં. ૧૦. શિષ્ટત્વ- અર્થને કહેનાર અભિમત સિદ્ધાન્તના ૧૧. સંશયરહિત- સંદેહ વિનાનાં
૨૪. ૧૨. નિરાકૃતાન્યોત્તરત્વ- કોઈપણ પ્રકારનાં દૂષણ વિનાનાં તીર્થકર
વચનો. ૧૩. હૃદયંગમતા- હૃદયને પ્રસન્ન કરનાર, મનોહર
4th ૧૪. મિથઃ સાકાંક્ષતા- પદો અને વાકયોની પરસ્પર
Proof સાપેક્ષતા ૧૫. પ્રસ્તાવૌચિત્ય- દેશ અને કાળને ઉચિત
33 ૧૬. તત્વનિષ્ઠા- તત્ત્વને અનુરૂપ ૧૭. પ્રકીર્ણપ્રસૃતત્ત્વ- સુસંબદ્ધ અને વિષયાંતર રહિત. ૧૮. અસ્વશ્લાઘા નિદતા- સ્વપ્રશંસાથી અને
પરનિંદાથી રહિત. ૧૯. આભિજાત્ય- પ્રતિપાધ વિષયની ભૂમિકાને
અનુસરનાર ૨૦. અતિસ્નિગ્ધ મધુરત્વ- અત્યંત સ્નેહના કારણે મધુર
૨૧. પ્રશસ્યતા- ગુણોની વિશેષતાને કારણે પ્રશંસાપાત્ર ૨૨. અમર્મવેલિતા- અન્યના હદયને દુ:ખ ન ઉપજાવે તેવાં
વચનો ૨૩. ઔદાર્ય- ઉદાર, અતુચ્છ અર્થને કહેનાર. ૨૪. ધર્માર્થ પ્રતિબદ્ધતા- ધર્માર્ચયુકત ૨૫. કારકાદિ અવિપર્યાસ- કારક, કાલ, વચન, લિંગ
વગેરેને લગતા વ્યાકરણના દોષોથી રહિત. ૨૬. વિશ્વમાદિનિયુકતતા- વિભ્રમ, વિક્ષેપ વગેરે મનના
દોષોથી રહિત. ૨૭. ચિત્રકૃત્ત્વ- શ્રોતાઓમાં કુતૂહલ ઉત્પન્ન કરે ૨૮. અભુતક- સાંભળનારને આશ્ચર્યમુગ્ધ કરે. ૨૯. અનિતિવિલંબિતા- બે શબ્દો, પદો, વાકયો વગેરેની
વચ્ચે વિલંબ વગરનાં. ૩૦. અનેકજાતિ વૈચિત્ર્ય- વર્ય વસ્તુની વિવિધતા,
વિચિત્રતા, સુંદરતા વ્યકત કરતાં. ૩૧. આરોપિત વિશેષતા- બીજાં વચનોની અપેક્ષાએ
વિશિષ્ટ ૩૨. સત્ત્વપ્રધાનતા- સત્વ અર્થાત્ સાહસપ્રધાન ૩૩. વર્ણ-પદ-વાકય-વિવિકતા-વર્ણ, પદ, વાકયના
ઉચ્ચારની વચ્ચે યોગ્ય અંતરવાળાં