________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો કાલાબાગ (ફંટિયર) પાક. કિલા સોભા સિંહ (જિ. ગુજરાંવાલા)
કાલાબાગના મૂળનાયક પ્રભુ અભિનન્દન સ્વામી (વર્તમાન માં નૌધરા દિલ્હી મંદિરમાં બિરાજમાન)
શીતલનાથ પ્રભુ જૈન મંદિરના દર્શનીય શિખર,
કિલા સોભાસિંહ
કિલા સોભા સિંહ (જિ. ગુજરાંવાલા)
અનારકલી, લાહૌરમાં
શ્રી દિગમ્બર જૈન મંદિર (મંદિર ધરાસાય કર્યા પહેલાનું ચિત્ર)
અનારકલી - લાહૌરમાં દિગમ્બર જૈન મંદિર ક્રેન દ્વારા ધરાસાય કરાઈ રહ્યું હતું લોકો છત પરથી જોઈ રહ્યા હતા.