SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પાકિસ્તાનનાં જૈન મંદિરો મુખ્ય નગરો, શહેરો જ્યાં જૈન વસ્તીઓનું રહેણાક હતું તે સંબંધિત વિશેષ ત્રિમાસિક કાળ ૧૮૧૯થી ૧૯૪૭ સુધીનો હતો. સત્તાવાર આધાર જે કંઈક ૧૨૮૬૧ ઉપરાંત જેવોનો વસવાટ સૂચવતો હતો, સન ૧૯૪૧માં આ પ્રદેશમાં. અલબત્ત, આઅધૂરો હતો અને આધારભૂત ન હતો. આમાં ધાર્મિક સંયોજન જૈનોની વસ્તીઓનું અને તેનું ભંગાણ સૂચવતું ન હતું. કામચલાઉ ઉડતી સમીક્ષા ત્રણ ભૌગોલિક વહેંચણી મુજબની મુખ્ય પરંપરાનું ૧૯૪૭માં કરવામાં આવી હતી. તે ઉપરાંત તપગચ્છ, ખરતરગચ્છ અને તેરાપંથ, દિગંબરનો સમાવેશ હતો. NJCના સંશોધકોની એક ટુકીએ હજારો કિલોમીટરોનો પ્રવાસ ખેડી પંજાબ અને સિંધનો ઘમરોળ્યા. તેના નકશાઓ, ઓળખી શકાતી જૈનોની નોંધણી અને લાહોર, કસૂર, સિયાલકોટ, ચકવાલ, ખોશાળ, ભેડા, ગુજરાવાલા ફરૂખાબાદ, જંગ, ચીનીમટ, મુલ્તાન, ભાવલપુર, મરોટ, રહીમ્યારખાન, કરાચી, નવાબશાહ, કુનરી, થરપારકર અને નગરપારકર સમાવિષ્ટ હતાં. નિહાળી શકાય તેવાં દશ્યા, મુરલો, લખાણો (દીવાનખાના), Icon, ખંડેરો (Sculpheces), શેરીનાં દશ્યો વગરે સામેલ હતાં, જેની નોંધણી કરવામાં આવેલ, તે પણ જ્યાં જ્યાં પ્રવેશ કરવાની અનુમૂર્તિ આપવામાં હતી તે સ્થળોની યાદી છે. આ બધાં સ્થાપત્યોને કૅમેરામાં કંડારી લેવામાં આવ્યાં. ફોટારૂપે. ૩૦૦૦થી વધુ આવી છબીઓને મુલવવામાં આવી, જેને online મૂકવામાં આવી છે. આની સાથે વિસ્તૃત યાદી કાગળના પાનાંઓ પર વિગતવાર, પૂર્વભૂમિકા અને રૂબરૂ મુલાકાતોનો આધાર લેવામાં આવ્યો. પંજાબની જૈન ઈમારતો ઉપર બ્રિટિશ યુગનું લખાણ જોવામાં આવ્યું. મોટા ભાગના લખાણ દેવનાગરી લિપિમાં હતાં, જ્યારે બીજું ફારસી લિપિમાં પણ હતું. અમુક લખાણો ઉર્દૂ અને હિન્દી બે ભાષામાં હતાં અથવા ઉર્દૂ, અંગ્રેજી અને હિન્દી એમ ત્રિભાષી લખાણો પણ જોવામાં આવ્યાં. વચ્ચે વચ્ચે રાજસ્થાની અથવા ગુજરાતી શબ્દો પણ હતા. ઉપરાંત થોડાં લખાણો સ્થાનિક લાન્ડા ભાષિત ગ્રંથોમાં લખાયેલ હોવાના પુરાવા મળ્યા. અમુક જૈન મકાનો શીખ અને બ્રિટિશ યુગની કળા પ્રદર્શિત કરતા હતા. આ બધાં દશ્યો જૈન ધાર્મિક ઇતિહાસની રજૂઆત કરતા હતા અને ક્યારેક ટૂંકા લખાણોથી સમજણ આપતા હતા. તેમ છતાં નોંધનીય આપવાદરૂપ ગૌરાનું મંદિર હતું. મોટા ભાગના હયાત લખાણો અને ભીંતચિત્રો... (Mural) થોડી સુગંધ અને થોડા ઐતિહાસકિ અથવા ૧૮૧
SR No.034398
Book TitlePakistanma Jain Mandiro
Original Sutra AuthorN/A
AuthorMahendrakumar Mast
PublisherArham Spiritual Centre
Publication Year2019
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size176 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy