________________
------પાકિસ્તાનનાં જૈન મંદિરો
-- વિભાગ છે અને ઘૂમટ જેવું છાપરું છે.
(૨) મંદિર નં. ૨ : આ ભોર સંકુલનું મોટું મંદિર છે. ૧૨૦ મીટર પહોળું અને એક મીટર ઊંચું પ્લેફોર્મ છે. આઠ કોલમ અને બીમ ઉપર આધારિત છે.
(૩) મંદિર - ૩: ભોડેશ્વરનું આ મંદિર એક વિશાળ હોલ જે મંડપ તરીકે ઓળખાય છે. વચલો ભાગ અર્ધી કોટડીઓની સાથે સંકળાયેલ છે જે લગભગ મંદિર નં. ૧ જેવું જ છે અંદરની દીવલો સિવાય.
૧૭૪