________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
મુનિરાજ શ્રી ખજાનચંદજી મહારાજ
(સ્વર્ગવાસ – પસરસ્ટ – પાક.)
ઉપાધ્યાય શ્રી મનોહરમુનિજી મહારાજ
(જન્મ - કસૂર-પાક) તથા - પૂજ જી સોહનલાલજી મહારાજ
(જન્મ - સિયાલકોટ) પૂજ જી શ્રી કાંશીરામજી મહારાજ
(જન્મ – પસ૨) મુનિ શ્રી અમરમુનિજી મહારાજ
(જન્મ - કૌહાટ)
પૂ. સાધ્વી શ્રી સ્વર્ણકાન્તાજી મ.સ
(જન્મ - લાહૌર) નોટ – સાધ્વી શ્રી રાજકુમારીજી (જન્મ ગુજરાંવાલા), સાધ્વી શ્રી સ્વર્ણકુમારીજી (જન્મ - લાહૌર), સાધ્વી શ્રી કૌશલ્યાજી (જન્મ - લાહૌર), સાધ્વી શ્રી વિરકાન્તાજી (જન્મ - લાહૌર),
પ્રવર્તિની સાધ્વી શ્રી સુધાજી મહારાજ – (જન્મ - લાહૌર),
સાધ્વી શ્રી રાજમતીજી (જન્મ - સિયાલકોટ) સાધ્વી શ્રી ઇસરોજી (જન્મ - સિયાલકોટ)
VII