________________
પાકિસ્તાનનાં જૈન મંદિરો
શ્રી બદ્ધિવિજય (બૂટેરાયજી) મહા. (વર્તમાન પાકિસ્તાનમાં ૬ મંદિરોની પ્રતિષ્ઠા કરાવી)
શ્રી વૃદ્ધિવિજય (વૃદ્ધિચંદજી)
(જન્મ - રામનગર)
શ્રી મુક્તિવિજય (મૂલચંદજી) (જન્મ - સીયાલકોટ)
આચાર્ય વિજયલલિતસૂરીજી
ઉપાધ્યાય શ્રી સોહનવિજયજી જન્મ – ભાખડિયાં ગામ (ગુજરાંવાલા) (સ્વર્ગવાસ - ગુજરાંવાલા)
તથા ૧. આચાર્ય વિજય ઉમંગસૂરિજી (જન્મ - રામનગર)
૨. આચાર્ય વિજયવિવેકસૂરિજી (જન્મ – રામનગર) ૩. મુનિશ્રી શિવવિજયજી (જન્મ - ગુજરાંવાલા)