SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ TOCTC જ્ઞાનધારા CC0 હાલ શહેરોમાં રસ્તા ઉપરાંત ઉપાશ્રયની પાસે કોઈ જ જગ્યા નથી હોતી; વનવિસ્તાર તો નજીકમાં મળવો અશક્ય છે. સાંભળવા મુજબ હાલની પરઠવવાની પદ્ધતિથી જૈન ધર્મના નામને બટ્ટો લાગે છે. અમુક ઉપાશ્રયના મકાનની પાછલી બાજુ “વાડો” કરવામાં આવે છે અને તે જગ્યા પરંઠવવા માટે વપરાય છે. આમાં આસપાસનાં મકાનોમાં દુર્ગંધ ફેલાવાથી જગસા પેદા થાય છે. આ ગંધના ઉપદ્રવથી બચવા અમુક સ્થળોમાં અગાસીનો ઉપયોગ કરવામાં આવે છે એમ સાંભળેલ છે. બાદ ભંગી આવીને વિષ્ટા ઉપાડી જાજરૂમાં નાખે છે. આમ કરવાથી કરવું, કરાવવું અને અનુમોદવું સિદ્ધાંત પ્રમાણે કરવાનો દોષ તો લાગે જ છે, તો પછી સીધું જ જાજરૂ વાપરવામાં શો વાંધો ? સૌથી ખરાબ પદ્ધતિમાં પરઠવવા માટે વાસણનો ઉપયોગ કરવામાં આવે છે અને બહાર ડામરના રસ્તા પર એને ફેંકવામાં આવે છે, જેને કારણે આસપાસનાં રહેણાકો તેમ જ બજારની દુકાનો અને રાહદારીઓ બધાને ક્યુસા થાય છે અને જૈન ધર્મના નામને હાનિ પહોંચે છે. હાલના તબક્કે આધુનિક જાજરૂ વાપરવામાં કદાચ સૌથી ઓછી હિંસા થાય તેવી વકી છે, જે બાબત ચર્ચાવિચારણા જરૂરી છે. ૧૫. શિથિલાચાર : ધર્મમાં શિથિલાચારનું મુખ્ય કારણ સમાજમાં થતો સ્વીકાર છે. ઇસ્લામ ધર્મ, શીખ ધર્મ અને યહુદી ધર્મમાં ચુસ્તતાને જાળવી રાખવામાં આવે છે. જૈન સમાજમાં આગામી પેઢીને કોઈ પણ બાબતમાં દબાણ કરવામાં આવતું નથી. બાળકો નમસ્કાર મંત્રનું સ્મરણ પણ ન કરતાં હોય અને તે બાબત પણ માબાપ આંખ આડા કાન કરતાં હોય છે. શ્રાવક સંઘને સાધુસંઘના અમ્પા-પિયા માનવામાં આવે છે અને આ “માબાપ” પણ શિથિલાચારને નિભાવી લ્ય છે. આજનો સમાજ કદાચ ભય અને લાલચથી ચાલે છે અને એકાંતિક ક્રિયાકાંડના ઉપયોગ અને લબ્ધિ ફોરવવાની વાતો સાંભળવામાં આવે છે. પ્રશ્ન ઘણો જ જટિલ છે અને સમાજના વડીલોને ઘણી જ હિંમતથી આ બાબતનો નિકાલ કરવાની જરૂર જણાય છે. જે - ૧૩૭ ૧ TOCTOCTOOTS : પર્યુષણ પર્વ એવં સંવત્સરી ડિૉ. સાગરમલ જૈન | સાહિત્ય ક્ષેત્રે જૈન ધર્મના કી એકરૂપતા કા પ્રશ્ન | માન્યવર વિદ્વાન છે. ડૉ. સાગરમલ જૈન એમણે જૈન સાહિત્ય જૈન પરંપરા મેં પવોં કો દો ભાગોં મેં | ગ્રંથો લખ્યા છે અને વિભાજિત કિયા ગયા હૈ - એક લૌકિક પર્વ ઔર ધર્મવિષયક મનનીય દુસરે આધ્યાત્મિક પર્વ. પર્યુષણ પર્વ કી ગણના પ્રવચનો આપે છે. આધ્યાત્મિક પર્વ કે રૂપ મેં કી ગઈ હૈ. ઇસે પર્વાધિરાજ કહા જાતા હૈ. આગમિક સાહિત્ય મેં ઉપલબ્ધ સૂચનાઓં કે આધાર પર પર્યુષણ પર્વ અતિપ્રાચીન પ્રતીત હોતા હૈ. પ્રાચીન આગમ સાહિત્ય મેં ઇસ કી નિશ્ચિત તિથિ એવં પર્વ દિનોં કી સંખ્યા કા ઉલ્લેખ નહીં મિલતા હૈ. માત્ર ઈતના હી સંકેત મિલતા હૈ કિ ભાદ્ર શુક્લ પંચમી કા પ્રતિકમણ નહીં કરના ચાહિયે. વર્તમાન મેં શ્વેતાંબર પરમ્પરા કા મૂર્તિપૂજક સંપ્રદાય ઇસે ભાદ્રકુણા દ્વાદશી સે ભાદ્રશુક્લા ચતુર્થી તક તથા સ્થાનકવાસી ઔર તેપરાંપથી સમ્પ્રદાય ઇસે ભાદ્રકુણા ત્રયોદશી સે ભાદ્રશુક્લા પંચમી તક મનાતા હૈ. દિગમ્બર પરંપરા મેં યહ પર્વ ભાદ્રશુક્લા ચતુર્દશી તક મનાયા જાતા હૈ. ઉસ મેં ઇસે દસ લક્ષણ પર્વ કે નામ સે ભી જાના જાતા હૈ. શ્વેતામ્બર પરમ્પરા કે બૃહદ્રકલ્પ ભાગ મેં ઔર દિગમ્બર પરમ્પરા કે મૂલાચાર મેં ઔર યાપનીય પરમ્પરા કે ગ્રન્થ ભગવતી આરાધના મેં દસ કલ્પો કે પ્રસંગ મેં પણગોસવણ કમ્પ કા ભી ઉલ્લેખ હૈ. કિન્તુ ઇન ગ્રન્થોં કે સાથ હી શ્વેતામ્બર છેદસૂત્ર-આયાદસા (દશાશ્રુતસ્કન્ધ) તથા નિશીથ મેં ‘પmોસવણ' કા ઉલ્લેખ હૈ. આયારસા એવં નિશીથ આદિ આગમ ગ્રન્થોં મેં પર્યુષણ (પોસવણ) કા પ્રયોગ ભી અનેક અર્થો મેં હુઆ હૈ. નિમ્ન પંક્તિયોં મેં હમ ઉસકે ઇન વિભિન્ન અથ પર વિચાર કરેંગે. (૧) શ્રમણ કે દસ કલ્પોં મેં એક કલ્પ ‘પજજસવણ કલ્પ’ હૈ. ઈસકા અર્થ હૈ વર્ષાવાસ મેં પાલન કરને યોગ્ય આચાર કે વિશેષ નિયમ. (૨) નિશીથ (૧૦૪૫) મેં ઉલ્લેખ હૈ કિ જો ભિક્ષુ ‘પજજો વણા' મેં ૧૩૮ -
SR No.034385
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2014
Total Pages137
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy