SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ L ૧૪છે. * '' ' . ૮ ૯ ૧ ૧ ૮ : : : * * * * : : : : : : S ! Traોની સંખ્યા નીચે પ્રમાણે રામજવીઃ(૧) અનંતો ભૂતકાળ પસાર થઈ ગયો છે. તો અનંતા ભૂતકાળમાં, આજ - સુધીમાં અનંતા જીવો મોતને પામ્યાં છે. હવે મુક્તિપદ-સિદ્યપદને પામેલાં એવાં આ અનંતા મુકતાત્માઓ કરતાં પણ, સાધારણ - વનસ્પતિકાયનાં એક 1 શરીરમાં રહેલાં જીવોની સંખ્યા અનંતગણી. છે. છ દર છ મહિને, ઓછામાં ઓછો, એક આત્મા તો મોલમાં જાય જ છે. તેથી , ભવિષ્યનો અનંતકાળ પસાર થશે ત્યાં સુધીમાં, બીજું અનંતા આત્માઓ મોક્ષમાં પધારી જો. ભાવિનાં અનંતકાળ પછી, સિઢનાં જીવોની જે જંગી સંખ્યા મારો, તેનાં કરતાં પણ, મિત્રોદનાં એડ શરીરમાં રહેલ જીવોની સંખ્યા , અનંતગણી જ થશે . » હવે ભૂતકાળમાં ગયેલ, વર્તમાનમાં જતાં અને ભવિષ્યમાં જના તમામ મણનાં જીવોની સંખ્યા તથા સાધારણ વનસ્પતિકાય + સિવાય, તમામ જીવરાશનો સરવાળો કરવામાં આવૈ, તો પણ, નિગોદનાં એડ શરીરમાં રહેલાં જીવીની સંખ્યા અનંતગુણી જ થાય. લઇ આંખનાં એક જ પલકારામાં, અસંખ્ય સમય પસાર થઈ જાય છે. -અનાદિ ભૂતકાળ, એક સમયનો વર્તમાનકાળ અને અનંત ભવિષ્ય કાળનાં બધાં જ સમયોનો સરવાળો કરતાંય એક નિગોદનાં- શરીરમાં અનંતકુણા જીવો છે. ૫) એકદમ જાડી ભાષામાં વાત વિચારીએ :-- મોક્ષનાં મામાઓની સંખ્યા - દુર્નિયાનાં તમામ દેવો, નારકો અને માનવોની સંખ્યા - + તમામ પશુ-પક્ષીઓની સંખ્યા + તમામ કીર્દી, મચ્છર આદિ જીવજંતુઓની સંખ્યા - + તમામ રેતીનાં કણ-કણાની સંખ્યા + કૂવા,વાવ, તળાવ , સમુદ્ર વગેરે બધાં જ પ્રકારનાં બધાં જ પાણીનાં રીપાંની સંખ્યા + તમામ અગિનનાં જીવોની સંખ્યા + તમામ વાયુનાં જીવોની સંખ્યા + તમામ ઘાસ, પાંદડાં, ફૂળ, ફૂલ, શાખાઓ, થડ, વૃક્ષો , રાકના આદિ પ્રત્યેક વનસ્પતિદ્દાયની સંખ્યા साजधानी सरयाणा उरयामा'माये मने तेती संज्यामणे તેનાં કરતાં પણ, બટેટાં વગેરે સાધારણ વનસ્પતિનાં એક જ શારીરમાં રહેલાં જીવોની સંખ્યા , અનંતગુણી છે.| સાધારણ વનસ્પતિકાય જીવોને ઓળખવાનાં લક્ષણો ચિ - સાધારણ વનસ્પતિનું મુખ્ય લક્ષણ ‘અનંતકાયિત્વ છે. એ પ્રથમ જણાવ્યું છે. હલ્વે , શાસ્ત્રમાં તેનાં જે અન્ય લક્ષણો દર્શાવેલાં છે, તે નીચે જણાવ્યાં છે(પ્રથમ લક્ષણ : જેનાં પાંદડાંની નસો વગેરે સ્પષ્ટ દેખાતી ન હૌગ જેનાં થડ અથવા ડાળીઓનાં સંધિસ્થાન - એટલે સાંધા અને પૂર્વી સ્પષ્ટ જણાતાં ન હોય, તેને સાધારણ શરીર સમજવું. દા.ત કુંવારપાઠું સાધારણ છે - તેમાં કોઈ નસ સ્પષ્ટતા નguતી નથી. છ ભૂમિફોડાનો વર્ગ સાધારણ છે - તેમાં ---- સંધિસ્થાન, પર્વ આદિ નજરે પડતાં નથી. બીનું લક્ષણ : જેને ભાંગતાં સરખાં ભાગ થાય, તે સાધારણનું લક્ષણ જાણવું. દા. ત. મૂળાનો ફંદ, ગાજર કે શક્કરિયાંને ભાંગીએ તો તેનાં સરખાં ભાગ થાય છે, પણ ખાંચાવાળાં ભારણ થતાં નથી. એજ રીતે, ખારી જાળનાં પાંદડાંને ભાંગીએ, તો બે સરખાં કકડાં થાય છે, પણ એરંડા વગેરેનાં પાંદડાંની જેમ વાંકાચૂકા કે . ખાંચાવાળાં ભારણ ઘતાં નથી. એટલે, આ બધાંની ગણતરી સાધારણ વનસ્પતિકાર્યમાં થાય છે, » સ્ત્રીનું લક્ષણ : જેને ભાંગતાં તાંતણાં ન હોય, તે પણ સાધારણનું શારીર સમજવું. દા.ત. મૂળાંની કંદ, ગાજર, શક્કરિયાં છે બટેટાંને દવામાં આવે, તો તેમાં તાંતણાં જણાતાં નથી. માટે, તેમને સાધારણનું લક્ષણ લાગુ પડે છે. અંકુર અને ડિસાયમાં પણ આ જ રિથતિ હોય છે. એટલે, તેમને પણ -“સાધારણ' ગણવામાં આવે છે. ચોદું લસણ ; જેને છેવામાં આવૈ, છતાં ફરી ઉો , તે ‘સાધાર’ નું શરીર સમજવું. દા. ત. થોર, કુંવાર , ગુગ્ગલ વનસ્પતિ , ગળો વગેરે. - : : : : este ssss!
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy