SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ - प्रत्येऽ वनस्पतिनी लिननरी विराधनाधी जयवाना उपायो: રોકેલો હોય, તો તે મિશ્ર છે એટલે કે, તેમાં સચિરાપણું હોય છે.માટે, સશિતનાં ત્યાગી કે એકાસણાં - બેસણાં કરનારને પુરાય નહીં. લીલાં ચહા , ઘઉં, મકાઈ વગેરે બાફેલાં હોય, તો તે અચિત છે. લવિંગ , સૂકા મરી અચિત છે. ખજમાં સચિન છે. સંબો અથવા ૧ વાટેલો અજમો હોય, તો તે ખચિત્ત કહેવાય છે. - ગુલાબજળ સચિત હોય છે. તેથી, નાદ સાંસારિક પ્રસંગોમાં, 'સાથ બને તો તેનો વપરાશ છોડી દેવી. દેરાસર. ઉપાશ્રયમાં , 'કોઈક વિરોષ ધા૬િ પ્રસંગે , અથવા તો પર્યુષણમાં જન્મવાયન આદિનાં કોક વિરોધ મોટાં દિવસે, અથવા વરઘોડાદિમાં , ગુલાબજળનો છંટકાવ કદાચ શ્રી સંઘ ઉપર થતો હોય , ત્યારે પણ, પૂ. સાધુ-સાધ્વીજી અથવા પોષાર્થીઓ અથવા સામાયિકવાળાં શ્રાવકો ઉપર, ગુલાબજળનાં ટીપાં ન ઉડે, તેની ખાસ કાળજી રાખવાની. તેઓ, વિરતીમાં સામાયિકમાં રહેલાં હોવાથી , સચિત્ત પ્રવ્યનો સ્પર્શ તેઓ હાર ન કરી શકાય. (૧૪) કાચાં પાણીમાં બનાવેલ છારા, લીંબુનું પાણી, તજ-લવિંગ- સાકરનું પાણી , ગોળનું પાણી વગેરે સચિત્ત કહેવાય. આ તમામ વસ્તુઓ, કાચાં પાણીમાં બનેલ હોવાં છતાંય, બે ઘડી બાદ, અચિત્ત થઈ જતી હોવાની, ૫ સાધુ-સાદેવીનાને (૫૮ મીનીટ બાઈ વહોરાવી શકાય અને એકાસણાદિમાં શ્રાવકો પણ વાપરી શકે. આ બધાંનો કાળ, તે તે તુમાં ઉકાળેલાં પાણીનો કાળ પ્રમાણે હોય, તે પ્રમાણ જ સમજવી. ' (૧) શિયાળાના ચાર મહિના સિવાય, બાકીનાં આઠ મહિનાં મારે , (થોમાસામાં ૪ મહિના + ઉનાળાનાં ૪ મહિના), કોથમીર ખાદિ તમામે તમામ ભાજીપાલી (મેથીની ભાજી, તાંદલિયાની ભાજી આtyલાપાવાનો ( Pધ કરવો - એ પ્રભુની માતા છે. આવું નહાવા છતાંય, માત્ર મનાને પીવા માટે , સ્વાદ ખાત , આજે ઘણા લોકો, શિયાળા સિવાય પણ, કોથમીર આદિનો વપરા ચાલુ રાખે છે. આ રીતે, જાણી જોઈને, પ્રભુની માતાને તોડનારાંઓને , ભવાંતરમાં, દુર્લભ એવું પ્રભુનું શાસન અને આવી પ્રભુની આજ્ઞા કઈ રીતે મળી કે ૧૬ એટલે કે, ન જ મળી શકે. - ઘણાં ખરા જીવોનો, પરભવ સંબંધી આયુષ્યનો બંધ, પ્રાયઃ કરીને તિથિનાં દિવસોમાં થવાની શક્યતા વધારે હોય છે. તેથી, સિધિનાં દિવસોમાં , સદંતર દલીલોતરી ત્યાણની, પ્રભુ આતા છે. લીલાં શાકભાજી, જેમ તિથિનાં દિવસોમાં ન વપરાય, તેમ , તમામે તમામ ૬ળ, કુટ, કેળાનું શી , ટામેટાં , લીંબુનો રસાદિ પણ તિથિનાં દિવસે ન વપરાય. કારણ કે, ડાચાં-પાકાં કેળાં આદિ , આ બધી વસ્તુઓનો સમાવેર પણ લીલોતરીમાં થાય છે. ફકભાજી જે લીલોતરી ગણાય, તો શાકભાજી કરતાંય વધુ રાણ કરાવનાર, કુળ- ફૂટ તો પ્લા-લીલોતરી તરીકે કરી શકાય. આયુષ્યનો બંધ = પરનવ સંબંધી આપણી સારી કે ખરાબ ગતિનું નક્કી થવું. એટલે કે, આપણાં સંપૂર્ણ જીવન દરમ્યાન (આ ભવ દરમ્યાન), ડોક ક્ષણ એવી આવે છે કે જ્યારે આપણું પરભવનું આયુષ્ય બંધાય છે. આયુષ્ય બંધાતી વખતે, તે , જે આપણાં ભાવ સારાં હોય , તો આવતાં ભવમાં આપણને સારી ગતિ મળે છે અને તે શો, જો આપણાં ભાવ ખરાબ હોય, તો આવતાં ભવમાં આપણે ડોક હલકી ગતિમાં ઉત્પન થવું પડે છે. પ્રાયઃ કરીને, મોટા ભાગે, તિથિનાં દિવસોમાં આ આયુષ્ય બંધ થવાની પાત્રતા વધુ હોવાથી, તાની ભગવંતોએ, તિથિનાં દિવસે લીલોતરી વાપરવાની ના પાડી છે. - આપણી અનંતો ભૂતકાળ , ને પસાર થયેલ છે, તેમાંથી ,| ઘણો મોટો કાળ, આપણો આત્મા , વનસ્પતિમાં જ ૨હયો છે, નોંધ: સચિરાગ અચિત્ત અંગેની માહિતી, મામ જાણવાથી લાભ ન થાય. પરંતુ, જાણોલું જીવનમાં અમલ કરાય, જીવનમાં ઉતારાય , તો જ આત્માને લાભ થાય. તેથી, પેટનો ખાડો ભરવા માટે કે ખારીચ માટે, કદાચ વનસ્પતિની વિરાધના કરવી પડે, તો પણ, કમ-સે-કમસચિત્ત વનસ્પતિની વિરાધનામાં તો હવે પછી જોડાવવું નહીં. તો જ, જાણોલું - સાંભળેલું સાર્થક સાબિત થઈ શકશે , અન્યથા નહીં. IT? IP IT. 0 0 ITI ,
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy