SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧. (1) ગરમ રસોઈનાં વાસણ, સીધાં જમીન ઉપર ન મૂકો, સ્ટેન્ડ ઉપર મૂકો. વાસણ ગરમ હોય તો, તેનાં સ્પર્શથી કીડી વગેરેની વિરાધના સંચિત છે. ગરમ વાસા સીધે-સીધાં ખાળમાં, ઘૌવા ન મૂકવાં. અપકાયનાં જીવીને પણ ખૂબ કિલામનાં થાય. (૩૨) જમતી વખતે, ભોજનની થાળી-વાટડી, પાટલાં ઉપર મૂકીને જમો. ગરમ વાનગીી થાળી-વાટડી ગરમ થતાં, ડીડી વગેરેની વિરાધના ન ખાય તે માટે ખટલો જરૂરી છે. નોજનની થાળી મૂકવાનો પાટલો સ્થિર રાખવો. તે ડગમગતો હોય, તો ડીડી વગેરે સૂક્ષ્મ જંતુ દબાઈ જવાની સંભાવના છે. (૩૩) ઘરમાં કીડીઓ, મચ્છર વગેરે ખૂબ થયાં હોય ત્યારે * કીડી- મચ્છર વગેરેનાં ખૂબ ઉપદ્રવ છે.' માખીનો ભૂખ ત્રાસ છે.' વગેરે વાક્યપ્રયોગો ન કરવા - ‘માખી- મચ્છર- ડીડી બહુ વધી ગયાં છે? – એમ કહી શકાય. ‘ત્રાસ' 3 ‘ઉપગ્નવ’ શબ્દનો પ્રયોગ, દિલમાં કઠોરતાં અને ક્રૂરતાનાં ભાવ પેદાં કરે છે. (૩) જિનાલયમાં પ્રભુજીનો પક્ષાલ અંધારામાં ત કરવો. અંધારામાં પક્ષા કરવાથી, ડીડી- વાંદા આદિ નાની-નાની જીવાંતોની જયણા સચવાતી નથી. ડેરીનું દૂધ પણ વાસી હોય છે, તેનાથી, પ્રભુજીનો પક્ષાલ, જે શક્ય હોય તો, ન કરવો. (૫) ફૂલ પ્રભુજીનાં અંગ ઉપરથી નિર્માલ્ય ઉતારીને, મોરપીછ પ્રભુજીનાં અંગ ઉપર ફેરવવું. વૃંજણીથી પબાસણ બરોબર પૂંજી લેવું. ત્યાર પછી વગેરે જ, પાાલ કરવો. પ્રભુજીનાં અંગ ઉપરથી ઉતારેલાં નિર્માલ્યને, અભિષેકનાં જળની બાલદીમાં, ભેગું ન નાંખવું. અલગ જગ્યાએ, ધીમેથી . મૂકવું. જેથી, તેમાં રહેલી નાની-નાની જીવાંતો મરી ન જાય . (94) દીવામાં ઘી પૂરતી વખતે, નીચે ન ઢોળાય, તેનું ખાસ ધ્યાન રાખવું. કારણ કે, ઢોળાયેલ ચીની સુગંધથી, ઢગલાબંધ ડીડીઓ 249 ખેંચાઈને આવો અને મરી જશે.' (૯) દેરાસરમાં ક્લાકે – ડલાડે કાજો હોવો . જેથી, કૌડી- મંકોડાની વિરાધનાથી બચી શકાય. દર ત્રણ મહિને, વ્યર્વાસ્થત જિનાલયની શુદ્ધિ કરવી, શૈથી, નવી જીવોત્પત્તિ અને વિરાધનાનો દંડ ન લાગે . (ક) દેરાસરમાં જયણા : તૈવેધ અને કૂળ, પોતાનાં હાથે, તેનાં માટે દેરાસરમાં ાખેલાં, ડબ્બામાં મૂકી દો. થી ડીડીઓ ન થાય. # જાસૂદ વગેરે કેટલાંક પુષ્પો સુવાસિત અને ઉત્તમ હોવાં છતાંય, તેમાં ડીડી કે જીવાંત ખૂબ થઈ જતી હોય છે. તો, તેવાં ફૂલોનો ઉપયોગ રાળવી અથવા ખૂબ જયણા રાખવી. નિર્માલ્ય પુષ્પોનો ઢગલો, ઘણો વખત સુધી પડ્યો રહે, તો તેમાં, ઘણી જીવાંત થવાની સંભાવના છે. નિર્માલ્યનાં નિકાલમાં, વિધિ અને જયણા ખૂબ જાળવવી. જેથી, તેમાં રહેલ કીડી આદિ જીવોની વિરાધના ન થાય. નિપૂજામાં ઉત્તમ અને ઉચ્ચ દ્રવ્યો વાપરવાં. શરૃ દ્રવ્યો વાપરવાં. બહુારની કે અભહ્ય મિઠાઈ, નૈવૈદ્ય તરીકે વાપરવી નહી. – (૩૯) સામાયિક આદિ ક્રિયામાં, ક્ટાસણું - સફેદ અને ભરતકામ વગરનું વાપરવું. તો, કીડી આદિ જીવોની જયણા વ્યવસ્થિત રીતે પળાય. ચરવળી લાકડાંની દાંડીનો રાખવો, પ્લાસ્ટીકની દાંડીનો ઉપયોગ ન કરવો. ચરવળાની દસી ઉનની- ડોમળ રાખવી. નૈઘી, ડીડી આદિને हूर કરતી વખતે તેમને તકલીફ ન પડે. (૮૦) દેરાસરમાં કે ઉપાશ્રયમાં ાજો લેવાં માટે, મોરપીછનું મોટું દંડાસન રાખવું. પૂજન નીમિત્તે થતાં જમણવારો, સંઘ સ્વામીવાત્સલ્ય વગેરેમાં ભઠ્યાલક્ષ્યનો વિવેક, જયણા વગેરેનું સંપૂર્ણ પાલન થવું જોઈએ. આવાં સંઘના જમણવારોમાં ડેટરીંગ પદ્ઘતિ તો જરાય અપનાવવાં નવી નથી. જો જમાવાર બાદ, સાદું-સફાઈ બરાબર ન થાય, તો ઢગલાબંધ ડીડીઓ થાય અને અવર-જ્વર કનારાંતા પગ નીચે, દબાઈી મરી જાય.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy