SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ દબાણ આવતાં, તે તરત મરી જાય છે. સાકરવાળા અને ચીકાશવાળાં પદાર્થોથી તે આકર્ષાય છે. ખાદ્ય પદાર્થોને ઢોળાય ? વૈરાય, તો ત્યાં અચાનક જ, જથ્થાબંધ ડીડીઓ ભેગી થઈ જાય છે. તેથી, ખાદ્યપદાર્થનાં કણિયાં ટુ ટીપાં નીચે ન પડે, તેની પૂર્ણ કાળજી લેવી. કદાચ નીચે પડી જાય તો તરત જ લઈ લેવાં અને દૂધ-ઘી વગેરે પ્રવાહી ઢોળાયાં હોય તો તરત જ ભીનાં પોતાથી તેને સાફ કરી નાંખવું. કીડી ન થાય અથવા થઈ ગયેલ જથ્થાબંધ ડીડીઓને દૂર કરવાનાં ઉપાયો: આજુબાજુમાં નરાસનો પાવડર (કપૂરનો પાવડર) અથવા કંકુ, હળદર, રાખ કે ઘોડાવજનો પાવડર કે સિંધાલૂણનો ભૂક્કો કે હળદર + ફટકડીનો ભૂક્કો (બંને સરખા ભાગે લઈને) નનરાવવાથી, ડીડીઓ તરત ભાગી જાય છે. દિવેલ + લીટની ગોળી બનાવીને મૂકવાથી, ઓડોમસની ગંધવાળું કપડું ખાદ્યપદાર્યાદિ "વસ્તુનાં વાસણ ઉપર અથવા આજુબાજુ મૂકવાથી, કપૂરની ગોળીઓ મૂકવાથી, છીકણી નભરાવવાથી, આજુબાજુમાં બામ ચોપડી દેવાથી, રાખની લાઈન કરીને તેનાં પર કેરોસીનનાં ટીપાં છીંટવાથી, છીંકણીને પલાળીને તેની પેસ્ટ બતાવીને દિવાલ ઉપર લાવી દેવાંથી, તુલસીનાં પાનની ભૂક્કો + કપૂરનાં ખાવડરને મિશ્ર કરીને છાંટવાથી અથવા સાચાં સુખડનો ટૂકડો મુક્વાથી અથવા ખાદ્યપદાર્થનાં ડબ્બા, વાસણની ફરતે તેલ અથવા દિવેલની લીટી. માત્ર કરવાથી, કીડીઓ આવતી નથી અને આવી હોય તો તરત ચાલી જાય છે. રોસીનમાં પલાળેલ રૂનાં પુમડાં મૂકવાથી, ાં ૐ બરણી પર ચઢેલી કીડીઓ તરત જ ઉતરી જાય છે. આ બધાં નિર્દોષ ઉપાય કરવા, કીડીઓની શા પણ ન થાય અને ડીડીઓ પણ દૂર ચાલી જાય. પરંતુ ? તેનાં બદલે, ડીડી દૂર કરવાં માટે, ચૌક કે લક્ષ્મણરેખા ટુ પ્રેમીન ગેમ}સીનન પાવડર વગેરે વાપરવાથી, આ પદાર્થો જલદ અને ઝેરી હવાથી, કીડીઓ તરત જ મરી જાય છે, તથા તેમને ખુબ જ કિલામના પહોંચે છે. તેથી આવાં ઢો ક્યારેય વાપરવાં નહીં. (3) પાણીમાં પડેલી કૌડી, નિશ્ચેતન – મરી ગયેલી ભલે લાગે,પરંતુ, તેને જો હળવે હાથે આંગણીનાં ટેરવાં પર લઈને, હળવે હાથે સૂર્યાં કપડાં ઉપર મૂકવાથી, ૫-ક મીનિટમાં ઘણીવાર ચાલવા માંડે છે. અથવા ડીડીવાળા પાણીને હળવેથી લઈને ગાળી દેવું, અને ત્યારબાદ ગળણાંને સૂકવવાં માટે એકબાજુ રાખી દેવાથી, ગળણામાં રહેલ ડીડીઓ, થોડી જ વારમાં ચાલવા માંડશે. પાણીમાં ફટકડી ગાળીને, તેમાં ફિનાઈલનાં ૧૦-૧૫ ટીપાં નાંખીને, તેમાં કેરોસીનનાં ૪-૫ ટીપાં નાંખીને, તે પાણી પીતું કરવાથી, કીડીઓ (34) ૪૬. થતી નથી. માત્ર, કેરોસીનવાળા પાણીનું પોતું કરવાથી પણ ડીડી ન પાય (36) ઘરમાં હૈ આજુબાજુમાં આવન-જાવનનાં રસ્તામાં, કીડીની લાઈન ચાલ હોય, તો તે લાઈનની બંને બાજુ ચૂનાનો પાવડર નાંખવો, તેથી, આવતાં-જતાં બધાને ખ્યાલમાં આવે અને બધાં જયણાથી ચાલે. ઘરમાં વાંદા-કૂદાં વગેરે મરેલા હોય, તો તેનું કલેવર તરત યોગ્ય સ્થાને વિસર્જીત કચ્ચું નહીંતર ડીડીઓ ખેંચાઈને આવશે . ડીડીની વિરાધનાથી બચવાં માટેનો સરળ અને સહુથી અકસીર ઉપાયઃ ડેરોસીનમાં પલાળેલી વાળી નાની દાંડી ઢારાં, આપણી આજુબાજુમાં, જો કૈરોસીનની લીટી ચારેબાજુ કરી દેવાય, તો ૨-૩ કલાક સુધી, કીડીઓ તે ડેરોસીનની ગંધને કારણે આવે નહીં, દેખાય પણ નહી. (૪૧) જમીન ઉપર રહેલ પાણીને છૂંદવા માટે, ભીનું ૐ સૂકું પોતું લઈને લૂંછાય છે. પરંતુ, તેનો ઉપયોગ કરતા પૂર્વે, પોતાનાં ઈંડાને પડીને બરોબર જોઈ લેવું કે કોઈ કીડી આદિ તેને ચોટેલ છે કે નહીં. જયાં વગર સીધેસીધી તેનો ઉપયોગ કરવાથી, ઢગલાબંધ ડીડી આદિની હિંસા થઈ શકે છે. તે જ રીતે, વસ્તુ ઉપર ચઢી ગયેલ ઢગલાબંધ ડીડીઓને દૂર કરવા માટે, તે વસ્તુને ઉપાડીને ઘણાં લોકો ધુમ તડકે મૂકી દે છે. આવો પ્રયોગ તો ભૂલથી પણ ન કરવો. કારણ કે, ડીડીઓનું શરીર એકદમ કોમળ-નાજુક હોય છે, તેથી તડકામાં રાખી તો તેઓ તરત મરી જાય છે. (૪) લાકડાનું ફર્નિચર અને સૂવા માટેનાં પલંગ ગાદલાં), માંકડનું નિવાસ સ્થાન છે. લાલ રંગના આ જંતુન, માનવ-રક્ત ખૂબ જ પસંદ છે. રાત્રે ઊંઘમાં હોઈએ ત્યારે શરીર ઉપર ચોંટીને, રક્તથોરી કરનાર આ માંડનાં ચટકાથી ઘણીવાર આપણી ઊંધમાં, ખલેલ પણ પહોંચે છે. સડેલું લાકડું પણ,. ટીનો ખોરાક છે. પરસેવાની ગંધથી તે ખેંચાઈને આવે છે. આ તેન્દ્રિય જીવની શક્ય એટલી હિંસાથી બચવું અને તેની ઉત્પત્તિ ન થાય તેની કાળજી મુખ્યપણે કરવાથી, વિશધનાથી પણ બચી શકાય છે. બે આંગળીની વચ્ચે દબાવીને પકડવા-મારવા અથવા ઝેરી દવા છાંટીને માંકડને મારવા, તે તો રત્તા છે, હિંસક્તા હૈ, નિર્દયતા છે. માંકડને ખૂબ જયણાપૂર્વક પડીને, એક નાની વાડીમાં એન્ન કરવાં અને ત્યારબાદ તે બધાં માંડને સુરક્ષિત સ્થાને મૂકી દેવાં. તે જ સરળ ઉપાય છે. બીજાં જીવોને બચાવવા ખાતર પોતાનાં પ્રાણોનું બલિદાન આપી દેનારાં અનેક મહાપુરુષોથી શોભતું,આપણું મણ
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy