SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 734 થાય એની પૂર્ણ કાળજી શ્રાવકોએ રસ્તામાં કે મકાનમાં ચાલતી વખતે ટીવી જોઈએ. પીપળાનાં ઝાડ આદિની આજુબાજુમાં મંકોડા આદિ જીવની ઉત્પત્તિ વધારે પ્રમાણમાં થતી હોવાથી, આવાં વૃક્ષોની બાજુમાંથી પસાર થતાં, વિશેષ ડાળજી રાખવી જોઈએ. આજે મોટાં ભાગના શ્રાવકશ્રાવિકાઓ, પ્રાયઃ કરીને નીચે જોયાં વિના જ ચાલતાં હોય છે અને જીવયાનાં આરાય સાથે, નીચે જૌઈને ચાલનારી વર્ગ ૨ થી ૫ પણ મળવો મુશ્કેલ છે. (૫) ઘણીવાર કાગળ, કપડું ? કાષ્ઠમાં (લાકડાનાં ફર્નિચર) વિશેષ પ્રમાણમાં ઉધઈ થઈ જતી હોય છે. સાચેં- સામાં સમજુ શ્રાવકો પણ, થયેલ ઉધઈનાં નિકાલ માટે, દવા છંટાવીને, ઘણી મોટી જીવહિઁસાની પ્રવૃત્તિમાં જોડાય છે. તે ઉચિત નથી. આવી વિરાધનાથી બચવાં માટે, સમજુ- વિવેકી શ્રાવકોએ તો લાકડાં વગેરેમાં ઉધઈની ઉત્પત્તિ જ ન થાય તેની પૂર્ણ કાળજી- તકેદારી રાખવી જોઈએ. તે માટે, થોડાં- ઘોડાં મહિને, નિયમિતપણે ફર્નિચર આદિ ઉપર, ફોડેલી ચૂનો જો ઘસી નાંખવામાં આવે, તો ચૂની અતિશય ગરમ હોવાથી, ઉધઈનાં જીવોને ઉત્પન્ન થવાની યોનિ જ તૈયાર થવાં ન દે. હવે, ઉધઈની ઉત્પત્તિ જ ન થાય એટલે એની વિરાધનાથી બચવાનો પ્રશ્ન જ ન રહે. આજે ઘણાં શ્રાવકો, ઉધઈની ઉત્પત્તિ જન થાય, તેને માટે, થોડાં-થોડાં મહિનાઓનાં અંતરે, નિયમિતપણે, પૂર્વ તૈયારી રૂપે, ઉધઈની દવા છંટાવી દે છે. (૬) ઘણીવાર અનાજમાં બૈાદિ લાગવાને લીધે, મોટી સંખ્યામાં ધનેરાં ઉત્પન્ન થઈ જાય છે. આ જીવોની વિરાધનાથી બચવાં માટે, હલકી quality નાં બદલે, શક્ય બને તો, સારી ૧ulyનાં અનાજ ખરીદવાં. અનાજ ખરીદ્યાં બાદ, તૈ ન વપરાય ત્યાં સુધી, કોઈ પૈક ડબ્બામાં રાખી દેવાં જેથી ભેજાદિ ન લાગે. તે ઉપરાંતમાં, જીવૌત્પત્તિ અટકાવવાં માટે પારાની થેપલીઓને અનાજનાં ડબ્બામાં રાખવાથી પણ વિરાધનાથી બચી શકાય છે. જ્યારે અનાજ વાપરવું હોય ત્યારે વ્યવસ્થિત રીતે, કાળજીપૂર્વક અનાજને સાફ કરી, તપાસીને પછી જ વાપરવું. આવી કાળજી રાખવાથી ધનેરાંનાં જીવીની વિરાધનાથી બર્ચી શકાય. બથવાનાં લાખ પ્રયત્નો કરવાં છતાંય, અતાજની (કરિયાણાની) જી 9 9 9 2 239 हुडानमां धात्रां मोटां प्रमाणामां धनेशं खाहि तेर्हन्द्रिय भपोनी उत्पत्ति થતાં તેની વિરાધના થાય છે. તેથી, શ્રાવકોએ અનાજનાં વ્યાપારમાં direct અથવા indirect પણ જોડાવું નહીં. કારણ કે, અનાજનાં વ્યાપારમાં airect - Indirectlડાવનારને, ઘણી મોટી સંખ્યામાં થતી અનાજનાં જીવોની વિરાધનાનો દંડ લાગે છે. বো ઘણાં દિવસનું વાસી થી હોય અથવા તો બજારનું ભેળસેળવાળું ઘી હોય, તો ડોઈવાર તે ઘીમાં તે જ વર્ણની ઈયળ જેવી જીવાંત ઉત્પન્ન થાય છે, જેને ‘ધીમેલ’(તૈઈન્દ્રિય જીવ) નાં નામે ઓળખાય છે. આ જીવીની વિરાધનાથી બચવાં માટે, શક્ય બને તો ઘરનું તાજું ચોખ્ખું ઘી વાપરવું. તે ચોખ્ખાં ઘીનો વપરાશ પણ, વહેલી તકે, ટૂંક સમયમાં કરી નાંખવો. પરંતુ, વધુ પડતું વાસી થવા દેવું નહી. દરેકે દરેક વસ્તુઓ લેતાં- મૂકતાં, જો પૂંજી પ્રમાર્જીને લેવામૂકવાનું થાય, તો ડીડી વગેરે તેઈન્દ્રય જીવોની વિરાધનાથી બચી (4) શકાય (10) ચોમાસામાં વિશેષથી થતી, બહુજ બારિક, ધોળા રંગની ઉડતી જીવાતને ‘ઉંધવા તરીકે કહેવાય છે. તે તેઈન્દ્રિય જીવ છે. આ જીવો, પ્રાયઃ કરીને, ખેતરાદિ વિસ્તારની નજીકમાં ઘણીવાર જોવાં મળે છે. ચીમામાં દરપ્રિયાન શહેરી વિસ્તારોમાં પણ આ જીવાંત ઘણી જોવાં મળે છે. તેથી, આવાં જીવોની વિરાધનાથી બચવાનો પ્રયત્ન કરવો. ડીડીની વિરાધનાથી બચવાં માટે, વિશેષ પ્રયત્નો કરવાં જોઈએ. (૧૧) આમ તો, બજારની વસ્તુઓ શ્રાવકો વાપરે જ નહી'. છતાંય, બજારમાંથી ખાવાની કોઈપણ વસ્તુઓ આવી હોય, તો તે વસ્તુનાં વપરાશ બાદ, તેની શૈલી – પેકેટ (wrapper) ને આમ-તેમ ફેંકી દેવાથી, પાછળથી, કીડીઓની વિરાધના મોટે પાયે થવાની શક્યતા છે. તેથી, ઘેલીપેકેટને પાણીથી બરોબર ધોઈને, તે પાણી પી જવું. ત્યારબાદ, કોરાં કપડાંથી, ભીનાં પેકેટને કોરું કરીને, યોગ્ય સ્થાને જો પેકેટ પરઠવી દેવાય, તો ડીડી આદિ જીવોની ઉત્પત્તિ + વિરાધનાથી બચી શકાય છે. ફાવશે ને ? પેકેટ ધોવાની- લૂંછવાતીયોગ્ય સ્થાને પરઠવવાની માથાફોડી કોણ કરે ! – આવું ન વિચારાય. જો આવી વિચાર આપણને આવતી હોય તો સમજી લેવું કે, ભવાંતરમાં ઢોરનાં ભવમાં, કતલખાને જતાં આપણને જોઈને પણ,
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy