SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે વપરાઈ જાય, તો દ્વિદળ ઠાને છે. માટે, મેથીનો ઉપયોગ કરવી જ નહીં. તેનાં સ્થાને, જીરું વાપરવાથી ડામ ચાલી જાય. બરણી ઉપર ડીડી, મંકોડા વગેરે ન ચડે, તેની સંભાળ લેવી. બરણી યોગ્ધ સ્થાને રાખવી, અંધારામાં ન મૂકવી. અથાણું લેતાંમુક્તાં નીચે છાંટો ન પડે, તેની સંભાળ લેવી. નહી તો, કીડી વગે૨ે ભેગાં થઈ જવાનો સઁય છે – તેથી મોટી વિરાધના થાય . 3 - (૮) બજારું અથાણાં વગેરેમાં ઉપર મુજબની કોઈ જ કાળજી પ્રાયઃ લેવાતી ન હોય, મારે તે ‘અભક્ષ્ય છે. વળી, તેમાં, તે બગડે નહી તે માટે, રસાયણી ભેળવવામાં આવે છે, જે આરોગ્ય માટે પણ ઘાતક છે. માટે બજાર અથાણાં કદી વાપરવાં નહીં, ફાવશે ને ? (3) ' (૯) કંદમૂળ, લીલી હળદર, આદુ, ગરમર, ગાજર, લીલી ઘાંસ + મલબારનાં મીઠાનાં પાણીવાળાં લીલાં મરી વગેરે પ્રથમથી જ અભક્ષ્ય' છે. માટે તેનાં અથાણાં પણ ‘અભણ્ય’ જ ગણાય. તે વપચય નહીં, વાપરવામાં અસંખ્ય બેઈન્દ્રિયાદિ જીવોની તથા નિગોદફ્ર્શાદ અનંતા વોની વિરાધના થાય છે, આત્મા કર્મબંધથી ભારે બને છે અને ભવાંતરમાં દુર્ગતિમાં જવું પડે છે. શું કરવું છે ! જાતે જ વિચારજો. (૧૨) આજે ઘણાં ઘરોમાં, જૂના દહીંનું મેળવણ નાંખવાનો આગ્રહ અથવા ઉપયોગ કરાય છે, જે ચાલી શકે નહી. દહીં બે દિવસે ‘અલક્ષ્ય' થઈ જાય છે • તે આગળ વિસ્તારપૂર્વક જણાવેલ છે. તે મુજબ જૂનું દહીં ‘અભક્ષ્ય છે, તો પછી, તેનાં ઢારાં બનતું નવું દ્દી પણ “અભક્ષ્ય જ બનશે. માટે જાગૃતિ રાખીને, આ જયણા પાળવાની છે. ઘણાં ઘરોમાં, શુકનની માન્યતા- માંગલિક રૂપે પણ, દહીંમેળવણ જેટલું પણ : કાયમ માટે ઘરમાં રાખવામાં આવે છે . અને બહારગામ જાય ત્યારે પણ, શુકન માટે, થોડું હી ઘરમાં રાખી મૂકાય છે, જે ચાલી ન શકે, અને તેનો ઉપયોગ પણ કરી શકાય નહી'. (તેનાં કારણો વિસ્તારથી આગળ સમજાવ્યાં છે) માટે, આ પ્રકારની અવળી માન્યતાથી દૂર થઈને, આ પ્રવૃત્તિઓનો ત્યાગ કરી, મોટી વિરાધનાથી બચવાનું કરવું. બે દિવસથી વધારે જૂનું મેળવણ વાપરવામાં, અસંખ્ય બેન્દ્રિર્યાદ ત્રસ જીવોની ઉત્પત્તિ તથા વિરાધના થાય છે. _ 19 ૨૨૮ ## (3) ह्रीं सवारे भेजयो तो, नमीं गयां पछी, जीभ मीनीटे भड़ा તેને વાપરી શકાય છે. આજે ઘણાં ઘરોમાં એવી માન્યતા છે કેરાતવાસી થયાં પછી કે ૯ કલાક પસાર થયાં પછી જ‚ દહી વાપરી શકાય. પરંતુ, આ માન્યતા ખોટી છે. સવારે મેળવેલું દહી, તે જ દિવસે, જામી ગયાં પછી, તરત જ, ખુશીથી વાપરી શકાય છે, ખપી શકે છે, તેમાં કોઈ જ દીષ લાગતો નથી. . કાચું દૂધ, કાચાં પાણીમાં બનાવેલી છારા કે ગરમ કર્યાં વગરનું કાયું દહીં – વાપરી શકાય છે. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને વહોરાવી પણ ટાકાય છે. પડાય રાસ્ત્રનાં કાયદાનાં આધારે, આ છાશ અચિત્ત બની જાય છે, અને તેથી એકાસણામાં વાપરવાં કે વ્હોરાવવામાં કોઈ જ બાધ નથી. માત્ર, આ વાપરતાં વખતે, ટ્ટિદળ ન થાય, તેની ચોક્કસપ ખાતરી કરવી જરૂરી છે. માટે, કાચું દૂધ, કાચું ઠ્ઠી, કાચી છારા વગેરેવિહાર વખતે (ગામડાંનાં વિહાર દરમ્યાન) સાધુ-સાધ્વીજી ભગવંતી ક અન– ભરવાડ, પટેલ વગેરેનાં ઘરેથી ઘણીવાર વહોરે પણ છે અને વાપરે પણ છે. માત્ર, ‘દ્વિદળની' ચોકસાઈ વાપરતી વખતે રાખવી જરૂરીતે (124) ધાણાજીરું પણ કાચી છાશમાં નાંખી શકાય છે. તેનાંથી ‘ટ્વિદળ પતું નથી . માટે, તે નાંખીને વાપરવામાં, કૌઈ ન બાધ નથી. (125) આ નટનાં આજે, જલેબી કાકૂડાં વાપરવાનું ચલણ, ગાંડપણની જેમ વધ્યું છે. ‘દશેરા ` કે અન્ય હારેક તહેવારો વખતે કે છેવટે રવિવારે પણ, આપણાં જૈનોનાં ઘણાં ઘરોમાં, ખાનો ઉપયોગ વધ્યો છે, જે ચલાવી શકાય નદી અને અતિ અનુચિત છે. આ બજારું ફાડાં વગે૨ે રાતનાં પલાળેલ ચાવ્યાં વિનાનાં અળગા પાણીમાં બંધાયેલ લોટતાં, હોવાથી ‘અ་' હોય છે. જલેબી તો, ૯-૯૪, રાતનાં જ આથી આપીને બનાવાયેલ હોય છે. માટે, અસંખ્ય બેઈન્દ્રિય જીવોનાં ઉત્પાદન અને વિરાધના પૂર્વક જ, બજારું જલેબી બને છે, માટે, ચાલી શકે નહીં. છતાં પણ, આપણાં સારાં સારાં જૈન શ્રાવકો લાઈન લગાડીને દુકાનની બહાર પડાપડી કરતાં જોવાં મળે છે, જે અનુચિત છે. તેથી, અસંખ્ય બેઈન્દ્રિર્યાદ જીવીની વિરાધનાથી બચવા માટે, બજારું જલેબીફાકડાંનો ત્યાગ, સદાને માટે, ડેરી દેવી.... (૧૭) આજે ઘણી માવાની તથા બંગાળી મિઠાઈના બોક્સ ઉપર S કલાકની અંદર જ આ મિઠાઈ વાપરી જેવી' તેવી સ્પષ્ટ સૂચના
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy