SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦) 2 1 0 2 1 - וזז ק' ק ק ק'מ מי 0 0 2 | (૬૨), ૧૧ ૧૧. Tબરફી બનાવી હોય, તો તે દાસી બનતાં નથી. અલબત્ત, હબીજે દિવસે પણ ચાલી શકે છે. માવાની બરફીમાં માવો ઢીલો રહી ગયો - હોય, તો બીજે દિવસે તે અસહ્ય બને છે. - GST સુરતની ઘારીમાં , જે માવો પેક કરવામાં આવે છે, એ એ fપહેલાં ધીમાં રોળાં વિતાનો હોય, તો વાસી થાય છે. કેટલાંક શ્રાવકો, - સ્પેરચલ રોકેલાં માવાની ઘારી બનાવે છે, તે ચાલી શકે છે. બજારું ઘારી ‘અભવ્ય' જણાવી. વધુમાં શેકેલા માવાની ઘારીનું ઉપરનું પડ, ઘીમાં સખત રીતે તળાતું નથી. પરંતુ, માત્ર ઉકળતાં ધીમાં ઝબોળીને કાઢી લેવાય છે, માટે, ઉપરનું પડ , રોટલીની જેમ કાચું રહે, છે. માટે, તે બીજે દિવસે વામી ઘાય છે. માટે, કોઈપણ ઘારી, બીજે દિવસે રાખી શકાય નહીં. કારણ કે, ઘસી ઘારીમાં બીજે દિવસે~ અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ + વિરાધના થાય છે.----- | માવો કાઢીને , બુરું ખાંડ મેળવીને બનાવવામાં આવતાં પૈડા પણ, બીજે દિવસે વાસી બને છે. પરંતુ જે દૂધને ફાડીને ચૂલા ઉપર જ, ખાંડ ભેળવીને , પંડા બનાવાય , તો તે વાસી થતાં નથી. તે જ રીતે, ધને ફાડીને , ચૂલા ઉપર જ ખાંડ ભેળવીને બનાવાતી માવાની બરફી, પણ, બીજા દિવસે વાસી બનતી નથી. દૂધને ફાડ્યાં વિના , દૂધમાં ખાંડ, નાંખીને, ચૂલે હલાવતાં - લાવતાં, જે પેંડા બનાવાય છે, તે પણ વાસી થતાં નથી. બજારનો માવો, પ્રાયઃ વાસી ન હોવાથી, બજારનો માવો, તેનાં પૈડા , તથા માવાની અન્ય ચીજો “અનર્થ જ સમજવી. પ્રભાવના. થગેરેમાં પહ આપવી ઉચિત નથી. (૬) ગુલાબજાંબુમાં માવો વાસી થાય છે.અને ચાસણી ડાથી પડે છે. માટે, બીજું દિવસ, રાખી શકાતાં નથી. તેજ રીતે, રસગુલ્લાં, 1 રસમલાઈ અાદિ બધી કાચી ચાસણીની બંગાળી મિઠાઈઓ , બીજે * દિવસે ‘અભય' જાણવી. (૬જી ઘણાં લોકો દુધની મલાઈ રોજ ભેગી કરે છે, પછી તેને તાવીને કેવી’ બનાવે છે. આ પહૃતિ યોગ્ય નથી. ‘મલાઈ” તો રાત - રહેવા માત્રથી , વાસી થાય છે. તેમાં અસંખ્ય ભાળિયાં જુવો ઉત્પન્ન થાય છે, જે આજની મલાઈમાં સાંજે મેળવણ નાંખેલ હોય, તો તે 1 મલાઈ, બે રાત પછી , ‘અભક્ષ્ય' બને છે. તેથી, બીજી રાત પસાદ થાય તે પહેલાં - સૂર્યોદય પહેલાં , નાંગવું જોઈએ. સારાંશ એ છે, भैगया टिपनानी भटारमाय नहीं.बाडी, मर्मज्यानेन्द्रिय જીવોની ઉત્પત્તિ + વિરાધના થાય છે. (૧પ) નીબોન મૂકો હળવો , ઘઉંના લોટને ૨-૩ દિવસ સડાવીને , બનાવાય છે. સડેલા લોટમાં, બસ જંતુઓ ઉત્પન્ન થતાં હોય છે, માટે તે *અબડ્યું છે. ખંભાતનું હલવાસન પણ ‘અભણ્ય' ગણાય છે. માટે ન ખવાય , ત્યાા છે. (૬૬) આજે રોબો ખાખરો ૧૫ દિવસ જે રીતે ચાલે છે, તેમ રોકેલો પાપડ ચાલી શકતો નથી. તેમાં ખાર હોવાને ક્રાણે, તે હુવામાંથી ભેજ પડે છે. માટે,બીજે જ દિવસે, તે વાસી બને છે. તેલ કે ઘીમાં તળેલોપાપડ, બીજે દિવસે વાપરી શકાય છે. જે હવાઈ જાય તો ન ચાલે. ડugછે, હવાઈ ગયેલાં તળેલાં પાપડમાં ફૂગ થવાની પૂરી સંભાવના છે.-- * (9) પાઉં- બિસ્કી ખાદિ પદાર્થોનાં લોટની, તેમજ તેની બનાવટની, કોઈ કાળમર્યાદા ખ્યાલમાં હોતી નથી. માટે, તે ‘અભથ' જણવાં. વળી, તેમાં આરાને પશુ લાંબો સમય સડાવી રાખવામાં આવૈ . માટે, હિંસાનો દોષ પણ લાગે છે. પાઉ- બિસ્કીટ વગેરે મેંદાના પદાર્થો તો, આરોગ્યને હણી નાંખવા માટે , ટાઈમ-બૉમ્બ જેવું કામ કરે છે. આજનાં ' સાયન્સે પહા, મેંદાના પદાર્થોને આરોગ્ય માટે ખરાબ' નહી’ પણ 'ખતરનાક' પડ્યાં છે. દુઃખની વાત એ છે કે, જૈન ઘરોમાં , ખાખરાંની જગ્યા આજે બ્રેડ અને પાઉંએ લીધી છે. આવતીકાલે, તેની જગ્યાએ કિલોગ્સ કંપનીનાં કર્નફ્લેક્ષ, હીટ -ક્લેસ , Layક ની પોટેટો ચીપ્સ, કુરકુરે, પેપી, મની ઘોરે નવાં-નવાં નાસ્તાં ગોઠવાઈ જવાનાં છે. ફોરેનનો બધો કચરો, ભારતીયોનાં પેટમાં દટાઈ જવાનો છે. આમ થાય તો જ, પરદેશી દવાઓની કંપનીનોનો વેપાર જોરમાં ચાલે. ખારે ઘણાં જૈનોનાં ઘરોમાં , આ બધાં અભય પદાર્થો, સવારનાં નાસ્તામાં ગોઠવાઈ ગયાં છે. તેથી, ખાસ બચીને રહેશો.(૬) - બરફૂનાં ગોળાં ઉપર છાંટવામાં આવતાં ‘એસેસ અને કાચી ચાસણીનાં ભરી રાખવામાં આવતાં “લીંબુના રસ’ વગેરે તમામ પદાર્થો, અભય' જાણાવાં, મારે ઘણાં ઘરોમાં, ન દંડાઈ શરબત- ચામeણી - વગેરેનાં બાટલાં ઓ મળે છે, તે પણ ન ખપે. આ અભણ્ય વસ્તુઓ, તમારાં ઘરે તો નથી ને ? | બજારનાં શ્રીખંડ વગેરે ૬-૬ મહિનાનાં વાસી હોય છે. તેને inni ccccceeeeee 195519955૧૧૧
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy