________________
Mulull,
श्री सिद्धचक्राय नमः।
શ્રી
સિદ્ધચક્ર માહાભ્ય.
નવપદજીની મહત્તા
अरिहं सिद्धायरिया, उवज्झाया साहुणो अ सम्मत्तं नाणं चरणं च तवो, इय पयनवगं मुणेयव्वं ॥२३॥
(ણિિિસવિાર જાહ)
દેશનાકાર દયાનસ્થ અવગત આગમેદારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ
શાસ્ત્રકારોએ નવપદની ઉપાસના જૈનેના ખાસ કર્તવ્ય રૂપે શા માટે જણાવી છે?
મનુષ્ય અખંડ અને અભંગ સુખ ઈરછે છે. આગમો જેનેને વારસામાં મળેલ દિવ્ય આરિસે