SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ દ્વારક શેઠ દેવચંદ લાલભાઈ જેનપુસ્તકેદારક, આગમેદયસમિતિઆદિ સંસ્થા સંસ્થાપક, શ્રીજૈનાનંદપુસ્તકાલયાદિજ્ઞાનપરબ સંસ્થાપક, આગમવાચનાદાતા, શિલાના નરેશપ્રતિબધાક, શૈલાનાનરેશ અમારી પટપ્રાપક, શીલાતામપત્રાગાત્કીર્ણ મંદિર સંસ્થાપક, સકલાગમમુદ્રાપક, વાદસમ્રા, ગીતાર્થ સાર્વભૌમ, આગમસમ્રા, વિજયદેવસૂરતપાગચ્છસમાચારી સંરક્ષક, અર્ધપદ્માસનસ્થધ્યાનસ્થ સ્વગત આગમેદારક આચાર્યશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ સુરત મુકામે ઝવેરી મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં આદ્વિતીય પટ્ટઘર આ. મ. શ્રી માણેક્સસાગરસૂરિશ્વરજી મ. આદિ ચતુર્વિધ સંઘના મુખે “નવકાર મંત્ર સાંભળતા, અર્ધપઘાસને બેઠેલા, મૌન સ્વીકારેલા, સૌને રઝળતા મૂકી દેહને ઉત્સર્ગ કરીને સ્વર્ગે સિધાવ્યા. અલ્પ વિસ્તાર મારી લખેલી આગમેદારકની શ્રતઉપાસનામાં આપેલ છે. વિસ્તાર બીજી પુસ્તિકાઓમાં પણ છે. પણ આ ઝરમરમાં અમુક નવી વાતે મેલી છે કે જુની છે તેને મુદ્રણ કરવાને માટે આમારો પ્રયાસ થયો છે તે તેની ભૂલનું પ્રમાર્જન મને જણાવી ઉપયોગ કરવા હું પ્રાર્થના કરું છું આગમ દ્ધારક સં. ૧૩ ) - ચે. સુ. ૧ નાગજીભૂદરની પિળ, આપની ઉપસંપદા પામેલ અમદાવાદ કચન નહિ કથિર લી.
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy