________________
૩૦
લાકડાને ચંદરે છે. તેમાં બે નવા પંન્યાસે અને મુનિ શ્રી આનંદસાગરજીનાં તૈલી ચિત્રો છે.
આ ઝરમરના નાયકના પિતા શ્રી મગનભાઈએ ૧૯૫૦ માં મુનિ શ્રીનિતિવિજયજી મ. ના શિષ્ય તપસ્વી મુની શ્રી પ્રતાપવિજયજી મ. પાસે દીક્ષા લીધી હતી ને તેમનું નામ મુનિ શ્રીજીવવિજયજી રાખ્યું હતું. તેમને સંસારી માતા બાઈ જમનાબાઈ પાલીતણામાં ધર્મધ્યાન કરતાં હતાં ને ત્યાં જ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યાં હતાં. - મુનિ હર્ષવિજયજી, જીવવિજયજી, આનંદસાગરજી અને મણિવિજયજી મ. સંવત ૧૯૫ર નું ચાતુર્માસ પેટલાદમાં કર્યું હતું. ત્યાં સંવત્સરીનો મતભેદ આવ્યું હતું. જુની પરંપરા પ્રમાણે સકલ સંઘે ત્યાં સંવત્સરી કરી હતી. શેઠ મનસુખભાઈ ભગુભાઈએ ત્યાં આરાધના કરી હતી. તપસ્વીઓને ગુરૂમહારાજના ઉપદેશથી સેનાના વેઢની પ્રભાવના કરી હતી. તે પછી તેમને ત્યાં પુત્ર રત્ન માકુભાઈને જન્મ થયો હતે. મુનિ શ્રીજીવવિજયજી મ. તે માસામાં કાળધર્મ પામ્યા હતા.
આ ઝરમર નાયકને અમદાવાદમાં સં. ૧૬૦ જેઠ સુદ ૧૦ ને “ગણિપદ', તેજ સાલમાં અ. સુ. ૧૩ના પં. પદ અને સુરતમાં ૧૯૭૪ ના વૈ. સુ. ૧૦ના “આચાર્યપદ” મળ્યાં હતાં. સુરતમાં સં. ૨૦૦૬ ના વૈ. વ. ૫ ના દેહોત્સગ? થયો હતે.
લીંબડી વગેરે ૨૩ ગામમાં થઈને ૫૯ ચાતુર્માસ કર્યા હતાં. દેવલાં વિગેરે અનેક ગામોમાં ઉપધાન કરાવ્યાં