________________
શ્રી ઉપાધ્યાયપદ गणतित्तीसु निउत्त, सुत्तत्थज्झावणंमि उज्जुत्ते । सज्झाए लीणमणे, सम्मं झाएह उज्ज्ञाए ॥२७॥
ઉપાધ્યાયપદની શ્રેષ્ઠતાને વિચાર, આખા ગચ્છની અને તેના અનુયાયીઓના ધમવનની સંભાળ રાખવાનું કાર્ય ઉપાધ્યાય મહારાજાનું છે. ઉપાધ્યાય એ શાસનસિન્યના સેનાનાયક છે. ઉપાધ્યાયને અને સૂત્રોને નિકટ સંબંધ. પ્રાચીન કાળમાં ગુરુપદમાં ઉપાધ્યાયજીનું સ્થાન, પાંચે પ્રકારના સ્વાધ્યાયથી શાસનમાં તન્મયતા મેળવવાનું ઉપાધ્યાયનું કાર્ય છે. ચારિત્રને ટકાવી રાખવાનું કામ ઉપાધ્યાયજીનું છે. નવ દીક્ષિત ઇત્યાદિની ચારિત્રરક્ષા અને સઘળા ગચ્છની ધાર્મિક પ્રગતિ એને માટેની અખંડ અને અમંગ જવાબદારી ઉપાધ્યાયજીને શિરે છે.
શાસકાર મહારાજા શ્રીમાન રશેખરસૂરીશ્વરજીએ ભવ્ય જીના ઉપકાર માટે શ્રીપાળમહારાજાના ચરિત્રની