SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ સિદ્ધચક્ર માહાત્મ્ય પણ કેવળજ્ઞાન થયા પછી જાહેર કર્યુ છે. શ્રીમાન ગૌતમાદિક ભગવાન જ્યારે પ્રતિષેાધ પામ્યા હતા તે સમયે ભગવાન શ્રીમહાવીરસ્વામીએ “ અનુજ્ઞાનામિ ’ દ્રશ્ય. ગુણુ, પર્યાયથી વિચારીને એ વસ્તુ જાહેર કરી છે કે તીની ઉત્પત્તિ તીર્થંકર ભગવાનની ઉત્પત્તિ સાથેજ છે; પરંતુ તેમના મેક્ષ પછી શાસન આયાર્યોનેજ સોંપાય છે અને આચારેંજ તેના સ્વામી-તેના માલિક છે. અતિહાસિક ઉદાહરણ જુઓ. આ સંબધીનુ એક થોડાજ સમય ઉપરનુ' ઉદાહરણ વિચારા. કાઠિયાવાડમાં જે સમયે વલ્લભીપુર એ એક અતિવિશાળ અને માઢામાં માટું શહેર હતું તે સમયે ત્યાં શિલાદિત્ય નામના મહારાજા રાજ્ય કરતા હતા. એ સમયે ત્યાં જૈનો અને બૌદ્ધો વચ્ચે બહુ કાતિલ ધવિગ્રહ ચાલતે હતા. આચાર્ય દેવ શ્રીમલ્લવાદીસૂરીશ્વરજીના ગુરુદેવ એ સમયે એક બૌદ્ધપડિત સામે વાદમાં ઉતર્યો હતા અને તેમાં શ્રીમલ્લવાદીજીના ગુરુદેવને પરાજય થયા હતા; આ પ્રસંગને લીધે શ્રીમદ્યવાદીસૂરિજીના ગુરુદેવ કાઠિયાવાડના ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા. જ્યારે ગુરુદેવ ચાલી નીકળ્યા ત્યારે વલ્લભીપુરના સઘળા જૈનો આચાય દેવ સાથે ચાલી નીકળ્યા અને તેમણે સૌરાષ્ટ્રની ભૂમિને ત્યાગ કરી દીધા ! વિચાર કરે કે સૌરાષ્ટ્રને એ પ્રસ ંગે ત્યાગી દેનારા એ જૈનો પણ તમારા જેવા જ ગૃહસ્થા હતા, છતાં તે પ્રસંગે પૈસેટકે, માલમિલ્કત, કાંઇ પણ ગળે ન વળગ્યુ અને બધુંજ મૂકીને ચાલી નીકળ્યા,
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy