SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્ર માહાત્મ્ય જોઇને તેમને જગતને આખખાવ્યા કેાણે ? સિદ્ધત્વને જોનાર જાણનાર કાઇ ન હતા, તેા પછી તેમને જણુા-વનારાઓ તા હૈાયજ કયાંથી ? આવા સચેગામાં અરિહેત ભગવાને જ્ઞાનની દૃષ્ટિએ સિદ્ધોને જોયા, આળખ્યા, અને જગતને તેમણે એળખાવ્યા. તેથીજ સિદ્ધ ભગવાને કરતાં અરિહંત ભગવાનેા પહેલે પદે મૂકાયા છે. તીના આર્ભ કરનાર કાણુ ? તીને! આરંભ કરનારા અરિહંત ભગવાના છે. અરિહુત ભગવાનાએ તી શરૂ કર્યુ છે, ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે શ્રી અરિહત ભગવાનેા થયા તે પહેલાં સભ્ય ગૂજ્ઞાન, સમ્યગ્દર્શન એ એ હતાં કે નહુિં ? અને જો શ્રી અરિહંત ભગવાને પહેલાં પણ સમ્યકૃત્વ હાય તા સમ્યશ્ર્વ અરિહ ંત ભગવાનથી પણુ અગ્રુપદે કેમ ન મૂકી શકાય ? તીર્થંકર ભગવાના થયા તે પહેલાના કાળ તે અઢાર સાગ૨ાપમ કાડાકોડી જેટલે છે. એ કાળમાં પણ સમ્યક્ત્વ તે હતુંજ; પહેલા અને બીજા આરામાં પણ સમ્યક્ત્વ હતુંજ, જીગલીયાના યુગ વિચારે તે સમયે પણ જુગલીયાને જ્ઞાન અને દર્શન હતાંજ! ત્યારે હવે એવી શંકા સહેજે પ્રાપ્ત થાય છે કે એ જુગલીયાનેજ મહાપુરુષ માની લીધા હોય તે ? એમને શા માટે મહાપુરુષ નથી માનવામાં આવતા તેનું એકજ કારણ છે. ચારિત્ર-આચરણ વગરનું જે સાન છે, તેની કિ'મત કેટલી ? શૂન્ય જેટલી ? બ્રહ્મચર્યના ઉપદેશ આપના સા સ્ત્રીઓ સાથે રાખીને બ્રહ્મચર્યની મહત્તા પર ભાષણેા આપવા નીકળે તે તેનું કેણુ માન્ય રાખશે ? ૪
SR No.034382
Book TitleSiddhachakra Mahatmya
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Kanchanvijay, Chimanlal D Gandhi
PublisherRamanlal Jechand Shah
Publication Year1963
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy