________________
પ્રાન
શ
છે?, આત્માના સ્વરૂપના ગુણને લેશ પણ વિચાર ન કરીએ. અને માત્ર ખાનપાનના જ વિચાર કરીએ તે આપણે પણ ખાલક જેવા નાદાન' જ છીએ. આત્માના કેવલજ્ઞાનાદિ ગુણુ અખ`ડિત રહેતા હાય તે તે સિદ્ધદ્ધશામાં જ રહે છે. સિદ્ધદશા જ આત્મા માટે નિર્ભીય છે, નિય સ્થાન એ એકજ છે.મેક્ષમાંમુક્તિમાં સિદ્ધદશામાં કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય કે ચેાઞ નહિં હાવાથી જીવને ક્રમ લાગતુ નથી. મેામાં આત્માના ગુણાને ઘાત થવાનુ, અને ગુણામાં સ્ખલના થવાનુ હતુ નથી. અનતી સ્થિતિ માત્ર બે દશામાં છેઃ સૂક્ષ્મ નિઞામાં, તથા સિદ્ધિમાં. એ એની અનતી સ્થિતિમાં ક્રય છે. સિદ્ધની સ્થિતિ શાશ્વર્તી, અને નિાદની સ્થિતિ અનંતી, આ એ સ્થિતિ વિના બીજે કયાંય અનંત કાલની સ્થિતિ નથી. ફરક આકારમાં છે, સ્વરૂપમાં નથી.
નિગાહની સ્થિતિએ રહેલા જીવા તથા મેાક્ષમાં રહેલા જીવે બન્ને સ્વરૂપે સરખા જ છે. સ્વરૂપમાં લેશ પણ ફરક નથી. ફક પુદ્ગલ સોગામાં છે. ક વણાથી લિપ્ત તે સ ંસારી જીવા, અલિપ્ત તે મેક્ષના જીવા; બન્નેમાં આ જ કૂક. એકેન્દ્રિયમાં રહેલા જીવાએ લીધેલા પુદ્ગલા શરીરપણે પરિણુમાવ્યાં છે, બેઈન્દ્રિયના જીવે પશુ તેવાં પુગ્ગો શરીરપણે પરિણુમાવ્યાં છે, એમ પ ંચેન્દ્રિય પર્યંત સમજી લેવુ. જે ધાન્ય તથ્ય જલ તમે લ્યે છે, તે જ જનાવર લે છે, છતાં આકારમાં તફાવત છે. કારણ કે જનાવરને બિચારાને તિયચ નામક ના ઉદ્ભય છે, તેથી તે આર પાણીનાં પુગલે ત્યાં તે રૂપે પરિણમાä છે, આપણે મનુષ્યનામકમના ઉન્નચે મનુષ્યપણાને યોગ્ય પુદ્દગલ પરિણમાવીએ છીએ. વનસ્પતિકાયનું' વિવેચન.
જીવેાની પાંચ જાતિ કહેવામાં આવી : એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પચેન્દ્રિય, પૃથ્વીકાય, અપકાય, તે કાય, વાયુકાય ને વનસ્પતિકાય, એ પાંચ પ્રકાર એકેન્દ્રિયના છે. આપણી દૃષ્ટિથી દેખાયેલા આ પ્રકારનું વિવેચન કર્યું. વનસ્પતિકાયમાં એ ભેદ છે. પ્રત્યેક વનસ્પતિકાય તથાં સાધારણ વનસ્પતિકાય. પ્રશ્ન થશે કે પૃથ્વીકાયા દેમા તેવા ભેદે કેમ નહિ ? એકનું અનેક કરવાની, ઉછેરવાની, સૂકાઈ જઈને લીલા થવાની જે શક્તિ વનસ્પતિમાં રહેતી છે, તે શક્તિ પૃથ્વીાયાદિ ચારમાં નથી, પ્રથા
''