________________
શ્રી આગમકારક પ્રવચન શ્રેણી વિભાગ છો પ્રાચીન કાળમાં ગમે તેવા માણસ પાસે પણ દાગીને હેય. તે વણઝારે પિતાનું કડું લઈને એક ચેકસીને ત્યાં ગયે અને કહ્યું કે આ કડાને તેલીને ભાવ પ્રમાણે પૈસા આપ. મને પૈસાની જરૂર છે. કડું વજનમાં ૧૦ દશ તેલા થયું. ચેકસીએ ૧૦ દશ પૈસા ગણી આપ્યા. વણઝારો તે આજે બની ગયો. ચેકસીની હરામખેરીની એને કલ્પના પણ ન આવી. એણે તે માન્યું કે આ ગામમાં સોનું સસ્તું હશે. આ વિચાર કરી એણે હવે અહીંથી સોનું ખરીદવાનું વિચાર કર્યો. ત્યારે ચેકસીએ કહ્યું, તારા સેનાને ભાવ પૈસે તેલે, પણ મારા સેનાને ભાવ તે પચીશ રૂપીએ તેલે છે. આ ચેસીને કે ગણ? આપણે તે કરતાં વધારે જુલમી છીએ. આપણું જીવની કિંમત કેટલી ગણીએ છીએ, અને એકેન્દ્રિય વગેરે જીવની કિંમત કેટલી ગણીએ છીએ? રાજ્ય કરતાં પણ જીવની કિંમત વધારે ગણ્યાનાં દષ્ટાંતે ઈતિહાસમાં અનેક છે. આખી પૃથ્વીના દાન કરતાં જીવિતદાનનું ફલ વધારે છે. પોતાના જીવ બચાવવા માટે રાજાઓએ વંશપરંપરાના હક્ક છેડીને રાજ્યનાં રાજીનામાં આપ્યાં છે. પિતાના જીવની જ્યારે આટલી હદે કિંમત તે બીજા જીવની કિંમત એટલી ગણાય છે ?
એક વાત ધ્યાનમાં . પાપ કર્મ ન બાંધવું હોય, પાપથી બચવું હોય તે બધા અને પિતાના જીવ જેવા ગણવા. સૂમ એકેન્દ્રિયના જીવથી સિદ્ધ સુધીના તમામ જીવે સરખાં છે. જીવપણે તમામ સરખા છે, આકારમાં ભેદ છે. પુદ્ગલ પરિણમનના ભેદે આકારમાં ભેદ થતા. એક બે ત્રણ ચાર પાંચ એમ જે જે ઈન્દ્રિયને પુદ્ગલે પરિણમાવવામાં આવ્યા, તે તે મુજબ તે તે જીવેના આકાર થયા. કેટલાક જીવને કર્મોને એવો ઉદય હોય કે એને જે પુદગલે મળે તે સ્પર્શ પણે પરિણમે, કેટલાક છને કર્મોને એ ઉદય હેય કે એને જે પુદ્ગલે મળે તે સ્પર્શ તથા રસપણે પરિણમે. એ રીતિએ પંચેન્દ્રિય પર્યત સમજી લેવું. આ પાંચ ભેદને પાંચ જાતિ કહી. બધા પુદગલે એક જાતિમાં પણ સરખાં પરિણમતાં નથી તેને અંગે પ્રશ્ન છે. હે ભગવન એકેન્દ્રિપણે જે જે પુદ્ગલે લઈને પરિણુમાવે તે એક પ્રકારનાં કે તેમાં પણ પેટભેદે છે? ભગવાને ઉત્તર આપ્યું છે, હે ગાયમ! એકેન્દ્રિયપણે પરિણમતા, પુદ્ગલે પણ પાંચ પ્રકારના છે. પૃથ્વીકાય એકેન્દ્રિય પ્રવેગ પરિણત, અપકાય