________________
પ્રવચન ૧૯૮ મું નથી, છઠ્ઠી ઈન્દ્રિય નથી, છ ઈન્દ્રિયવાળા જ નથી એવું સર્વર જ કહી શકે. આને સર્વજ્ઞ પરિણુત કેમ માનીએ છીએ તેને ખુલાસે આથી થશે.
પ્રયોગ–પરિણત પુદ્ગલે પાંચ પ્રકારનાં છે એ આ રીતિએ સિદ્ધ છે. એકેન્દ્રિય એટલે ગમે તે એક ઈનિદ્રય એમ નહિ. ગમે તે કાન, ગમે તે ચક્ષુ ધરાવે એવું નથી. એકેદ્રિયને માત્ર સ્પર્શનેન્દ્રિય જ હોય. બેઈન્દ્રિય જીવને શરીર તથા જીભ જ હોય, એ રીતિએ કમસર સમજી લેવું. વય માત્રના ભેદથી પણ પુદ્ગલેનું પરિણામાન્તર થઈ જાય છે.
ન્હાની વયે જે આકાર હોય તે વય વધતાં આકાર મોટો થાય છે. તે કેવી રીતે તે અગ્રે વર્તમાન
પ્રવચન ૧૯૮મું પાંચ પ્રકારના પુદ્ગલ-પ્રોગ-પરિણુત છો. एगिंदियपओगपरिणया णं भंते ! पोग्गला कइविह पन्नत्ता?, गायमा! पंचविहा, तं जहा पुढविकाइय एगिंदियपओगपरिणया जाव वणस्सइकाइय
કિચ પરિણા છે શું સમ્યકત્વ એ જૈનોને ઈજરે છે? કેવલજ્ઞાન થયા પછી શ્રી જિનેશ્વર દેવ શ્રી તીર્થકર ભગવાન તીર્થ સ્થાપે છે. તીર્થ કહે કે શાસન કહો, એક જ છે. ભગવાન તે વખતે ગણધર મહારાજાને ત્રિપદી આપે છે. ૩પ વા, વિમેરૂ થા, પુર ભવ્યાત્માઓના હિતાર્થે, શાસનના પ્રચારાર્થે, એ ત્રિપદી ગ્રહણ કરીને શ્રી ગણધર મહારાજા દ્વાદશાંગી રચે છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવનાં શાસનમાં સ્થપાયેલી દ્વાદશાંગીમાં–પંચમાંગ સૂત્ર શ્રીભગવતી સૂત્ર છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તરમય એ મહાન ગ્રંથના એ મહાન શાસ્ત્રના આઠમા શતકના પહેલા ઉદ્દેશામાંને પુદ્ગલ સંબંધી અધિકાર ચાલી રહ્યો છે.
સ્વભાવ પરિણત, પ્રવેગ પરિણત, અને મિશ્ર પરિણત એમ ત્રણ પ્રકારે પુદ્ગલો છે એ પ્રથમ વિચારી ગયા. તેમાંના પ્રગ-પરિણત પુદ્ગલેના પાંચ પ્રકારે છે એ પણ કહી ગયા. ધમિ મનુષ્ય એ વાત સારી રીતે જાણે છે, કે જીવાદિ તત્ત્વોનાં દ્વારો જાણ્યા વિના સમ્યક્ત્વ આવી શકતું નથી, અને જીવાદિ તેની શ્રદ્ધા એ જ સમ્યક્ત્વ.
પ્રશ્ન થશે કે “જે મન્તવ્ય જૈને માને છે, તેજ બીજાઓ પણ