________________
પ્રવચન ૧૯૫ મું
૫૩.
કર્મ વળગવાપણું છે. એટલે પાપ કરે, કર્મ પુદ્ગલ વળગે, વળી ભગવે, અને છૂટે એમ ચાલ્યા કરે છે.
જેઓ ર્તા હર્તા ઇશ્વરને માને છે ત્યાં કઈ હાલત?, રોગ કર્યો ઈશ્વરે અને મટાડ્યો કેણે?, વૈદે. ત્યારે તે એવા ઈશ્વરથી વૈદ સારે ને! પણ ખરી વાત તે એ છે કે તાવ કે રેગ ઈશ્વરે નથી આપે, પણ જીવના પિતાના કર્મના ફળરૂપ છે. પુદ્ગલનાં પરિણામ જ એવા છે કે જે પાપ બાંધ્યાં હોય તે જે તે ક્યાં ન હોય તે ભોગવવા પડે છે જેને પાપ નથી, તેને પાપનાં ફલે ભેગવવાનાં નથી, અને નવાં બાંધવાના પણ નથી. સિદ્ધને છે કેવલ વિશુદ્ધ સ્વરૂપે રહેલા છે.
कर्तुमकर्तुमन्यथाकर्तुम् ।। જીવમાં ત્રણ શક્તિ છે. જÚમm/મથા વર્તમ બનાવવું, ન કરવું, અન્યથા કરવું, અર્થાત્ પલટાવવું એ ત્રણે સામર્થ્ય જીવમાં છે. જે જીવ શક્તિ ફેરવે તે કર્મનું પુરાણ આગળ ચાલી શકતું નથી. જીવ કર્મને રેકી પણ શકે છે, પલટાવી પણ શકે છે. કર્મને કર્તા, ભક્તા જીવ જ છે તેમ જીવ ધારે તે કર્મને તેડી પણ શકે છે. આવતાં કર્મોને રોકી પણ શકે છે, કર્મમાં પલટે પણ કરી શકે છે. જીવ પિતાની પરિસ્થિતિ પલટાવી
શંકા- “પાપે પાપ વધે એ કથન આ વાત સાથે કેમ સંગત થાય,
કર્મ એ પાપ પુણ્ય નથી. જીવ કર્મના પુદ્ગલે ગ્રહણ કરે છે, અને પછી પુણ્ય પાપને વિભાગ પડે છે. ધાતુ, વિષ્ટા એ કાંઈ જગતને ખોરાક નથી, પણ લેવાયેલે ખોરાક ધાતુ, વિષ્ટા, માંસ, રૂધિર આદિપણે પરિણમે છે. જીવે ગ્રહણ કરેલાં કર્મનાં દળીયાં શુભ હોય તે પુયપણે, તથા અશુભ હોય તે પાપપણે પરિણમે છે. આર્ત-રૌદ્ર ધ્યાનથી પાપ, અને ધર્મ શુક્લ દયાનથી પુણ્ય એ આથી સમજાશે. આત્મા જે પુદ્ગલે ગ્રહણ કરે છે તેમાં કેટલાંક પાપરૂપે પરિણમે છે. શુભ પુણ્ય રૂપે, અને અશુભ પાપરૂપે પરિણમે છે. જીવ કર્મને રોકી પણ શકે છે, એ પણ તેનું સામર્થ્ય છે “સંવર” ગુણને એજ અર્થ છે. નવ તત્વમાં તથા એક તત્ત્વ છે. આત્મામાં સામર્થ્ય છે માટે તે જિનેશ્વર દેએ ધર્મને માર્ગ બતાવ્યું છે. સામર્થ્યવાળાને માર્ગ બતાવવાને અર્થે પણ શેર, સર્વવિરતિ,