________________
કેવી કેવી રીતે વિવિધ શરીર પણે પરિણાવે છે. પુદગલની શક્તિ કેટલી જબરજસ્ત છે. કર્મ પણ પુદ્ગલ જ છે તેથી કોઈ વખત પુગલ કર્મ બળવાન હોય છે. કેઈ વખત કર્મ સાથે ટક્કર લેનાર દઢપ્રહારી–ગજસુકુમાલ-મે નારજમુનિ સરખા છ બળવાન બની પુદગલ કર્મને નાશ કરે છે. સ્થા ના વર્જી, તથા
તિ જ એનાં એ જ પુગલે એક વખત સુંદર અનુભવાય છે. તેના તે જ પુદ્ગલે જીવને હેરાન કરનાર અથવા અશુભ સ્વરૂપે પલટી જાય છે. સુબુદ્ધિમંત્રીએ ગંધાતી ગટરના પાણીને પ્રયોગ કરી પીવા લાયક બનાવી રાજાને પાયેલ હતું અને પુદ્ગલનું યથાર્થ સ્વરૂપ સમજાની રાજાને સમકિત દષ્ટિ બનાવ્યો હતે.
તસ્વાર્થ સૂત્રમાં પાંચમા અધ્યાયમાં અજીવ તત્ત્વનું સ્વરૂપ સમજાવતાં પુદ્ગલાસ્તિકાયનું સૂક્ષ્મ સ્વરૂપ મૂળાકાર અને ટીકાકારે ઘણું વિશદતાથી સમજાવેલ છે.
પૂ. ગુરૂદેવે પાંચમા અધ્યાયની વાચને આપેલી તે આગમ જોતમાં ૮મા વર્ષથી ૧૪ સુધીમાં ક્રમશ: છપાએલી છે. જિજ્ઞાસુઓએ જરૂર તે મેળવીને વાંચવી જેથી પુદગલનું સ્વરૂપ જ્ઞાની ભગવંતે કેટલું સૂકમતાથી સમજાવેલ છે જે જાણી સમ્યકત્વ જરૂર દઢ થાય.
પ્રવચનમાં કયા વિષયો આવશે તે તે અનુક્મણિકા તથા પ્રવચને વાંચવાથી સ્વયં સમજી શકાશે.
આગમ દ્ધારક પ્રવચન શ્રેણિ વિભાગ-૬ના પ્રકાશનને વ્યવસ્થિત અને ઝડપી તૈયાર કરવામાં લાલચંદભાઈ કે. શાહને સહકાર ઉપયોગી નિવડે છે. વિશ્વનંદીકર જૈન સંઘ ઉપાશ્રય [ ભગવાનનગરનો ટેકર, પાલડી 3 આગદ્ધારક આનંદસાગરસૂરિ શિષ્ય અમદાવાદ નં. ૭. તા. ૩-૩-૮૧ | હેમસાગરસૂરિ
SUGAROSSA
I9ebook
દE Esses