________________
સર
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ
જે છે તેવું જ આ સુંદર દેખાતા શરીરમાં ભર્યું છે.” એ છ રાજાઓને વૈરાગ્ય થયા. ત્યારે શ્રીમલ્લિનાથે ભવાંતરના સંબંધ કહી તેમને વિશેષતઃ જાગૃત કર્યાં. મહાબલના ભવમાં, બધા સાથે દીક્ષિત હતા, તપસ્વી હતા તેનું સ્મરણ કરાવ્યું. અનુત્તરમાં જયંત વિમાનમાંની ૩૪ સાગરોપમની સ્થિતિનું પણ સ્મરણ કરાવ્યું. પૂર્વો સાથેના સંબંધ ચાદ કરાવ્યેા. શ્રીમલ્લિનાથે કહ્યું-જયંત વિમાનમાં તે વીતરાગ પ્રાયઃપણું હતુ, અને અહીં સ્ત્રી માટે લઢવા નીકળી પડયા છે ?'' છએ રાજાએ દીક્ષા લેવા નિણૅય કર્યાં. મહાબલના ભવમાં પણુ બધાએ સરખી ક્રિયા કરવી એમ જ હતું, એ રીતે અહી પણ શ્રીમલ્લિનાથ કરે તેમ કરવુ એવા તેએ, પૂર્વભવના સાથીઓએ નિણ ય કરી લીધો,
પેલી પૂતળી જડ હતી, તેમાં જીવ નહાતા એટલે તેમાં પડેલા રાજ કાળીઆના પુદ્ગલા શરીરપણે ન પરિણમ્યા. આપણા આ શરીરમાં જીવ રહ્યો હાવાથી, જીવવાળા આ શરીરમાં પડતા પુદૂગલો શરીરપણે પરિણમે છે. જીવે શરીર, મન, ભાષા, શ્વાસેાશ્વાસપણે જે પરિણમાત્મા તે પ્રયાગ પરિણત કહેવાય. પૃથ્વીકાય પેાતાનું શરીર પૃથ્વીકાયણે પરિણમવે છે. પરંતુ તેમાંથી જીવ ગયા પછી તેના થાંભલો, પાટડ અન્યાઃ તે બધા મિશ્ર પરિણામે પરિણમેલા છે. જીવે પરિણમાવ્યા તેના ઉપર પ્રયોગ થાય ત્યાં મિશ્ર પરિણામ કહેવાય. જગતમાં મિશ્ર પરિણામવાળા પુદ્ગલો ઘણા છે. સ` પુદ્ગલે મિશ્રપણે જ પરિણમેલા છે. જેટલા પુદ્ગલા દેખાય છે તે ઔદારિક વામાં આવ્યા એટલે તેને જીવે પાતાપણે પરિણમાવ્યા. પ્રયાગથી જે પરિણમેલા છે તેને સ્વભાવ પલટો આપે છે. મીઠું વગેરે પ્રયત્નથી થયેલું સ્વરૂપ છે. જીવે પ્રયત્નથીકરેલી અવસ્થા ખસે નહિ. ખીજા સ્વભાવને પામે તે મિશ્ર પરિણામવાળા ગણાય. જીવે શરીર ધારણ કર્યું, એટલે કહેા કે પુદ્ગલાને શરીરરૂપે પરણુમાવ્યું જીવ ગયા, મડદુ રહ્યું. તેમાં થતા પરિણામ તે પ્રયોગ પરિણામ. સ્વભાવે ખી રૂપ અને, તે મિશ્ર પરિણામ અને તેના અંગે વિશેષ અધકાર અગ્રે વત્તમાન