________________
શ્રી આગોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દ હો
જ કયાં?, દહીં લાવવાના સૂચન સાથે ભાજનનું સૂચન આપોઆપ થઈ જ જાય છે. એ અધિકરણ સિદ્ધાંત (પ. સ. . ર૬) - હવે મને “હે ગાયમ !” કેણ કહેશે?
એવા કોડ ૮૦ વર્ષની વયે : શ્રી ગૌતમસ્વામીજીએ જોયું કે એક મુખ્ય વાતના નિરાકરણ વગર આગળ કેમ વધી શકાય? પુદ્ગલ પરિણામને નિર્ણય પ્રથમ જરૂરી છે. પુદ્ગલને અંગે પ્રશ્ન કેણ કરી શકે ? જગતને મિથ્યા (શૂન્ય) માનનાર. gયામા વહ્મ: માનનાર એ પ્રશ્ન શી રીતે કરે ? પુદ્ગલ, તેના પ્રકાર પરિણામને માને તે જ તેને અંગે કરી શકે. અધિકરણ સિદ્ધાંતથી શૂન્યવાદ અમાન્ય છે. પ્રત્યક્ષથી, અનુમાનથી જે નિશ્ચિત થાય છે યાવત્ આગમ પ્રમાણથી જે વાત માનવા લાયક છે તેની સિદ્ધિ અને અધિકરણ સિધાંતથી કરી. ભગવાનને શ્રી ગૌતમસ્વામીજીએ પ્રશ્ન કર્યો “હે ભગવાન ! પગલે કેટલા પ્રકારના?” ભગવાન્ ! કહે છે કે “હે ગૌતમ! ” રે જાયએ સંબોધનથી ઉત્તર આપતા હતા. સત્તર વર્ષને રાજા પણ તેના પિતા પાસે તે બચ્ચે જ ને! વિનીતા તે, તેઓ પિતાને વડીલે “વત્સ, પુત્ર કહીને બોલાવે તેમાં જ ગૌરવ માને છે. ભગવાન મહાવીર મહારાજાએ કાળ કર્યો, ત્યારે શ્રીગૌતમસ્વામી વિલાપમાં શું કહે છે? “ગૌતમસ્વા ની” તે આખી દુનિયા કહે છે, પણ કહે છે કે “હે ગૌતમ” એવું કહીને મને કેણ બોલાવશે? બાલક ગણીને તેવી દ્રષ્ટિથી હારી સામે હવે કોણ જોશે ? આ વિલાપ વખતે શ્રી ગૌતમસ્વામીની વય એંસી વર્ષની હતી. પચાસ વર્ષની વયે તેઓએ દીક્ષા લીધી હતી. ત્યાર બાદ ભગવાન કાળધર્મ પામ્યા.
એંસી વર્ષની વયના ગૌતમસ્વામીજી એ વિલાપ કરે છે કે – “હવે મને આપને વિના સમયમ કહીને કણ લાવશે?” આજે તે સહેજ મોટા થયા એટલે પુત્ર મિત્રવત્ રમાત' એ સૂત્ર પિતે જ આગળ કરીને કહે કે-“શુ બાપ અમને પૂછે પણ નહિ? અમારું હવે માન રાખવું જોઈએ, અમે કોઈ ન્હાના નથી” વગેરે સુજ્ઞ, સુવિનીત પુત્રો માટે તે આ શ્રીગૌતમસ્વાઇનું દષ્ટાંત અનુપમ છે. વિલાપ કરે છે તે વખતે કાંઈ જેવી તેવી અવસ્થા નથી. ત્રીશ ગણધર પર્યાય છે. ભગવાનની