________________
પ્રવચન ૧૯૦ મું :
વગેરે પદાર્થોના શબ્દો એલી શાકાય છે, તે પદાર્થો લી શકાતા નથી. ઘર” પદાર્થ વાય છે, વાસ્ક ધ શબ્દ છે. શબ્દ એલાથ, અર્થ કઈ બેલી શકતું નથી. અર્થ ગણ્ય છે. વાસ્ય યાચક કથીસ્થિત અભિન્ન છે, સર્વથા ભિન્ન નથી. કેઈમે એમ થાય કે જ્યારે પુગલના પરિણામની વાત કરવી છે તે માત્ર “પુદ્ગલ” શબ્દ કેમ વાપર્યો, શાસ્ત્રીય નિયમ છે કે બે શબ્દ મળી એક શબ્દ થાય તો એક બેલાય. શબ્દ “પુદ્ગલ” પણ અર્થમાં “પુદ્ગલ પરિણામ સમજાય. પ્રથમ પુદ્ગલ ઉદ્દેશો આખેય પુદ્ગલ–પરિણામનું નિરૂપણ કરનાર છે. દ્વિતીય ઉફેશે આશીવિષ અધિકાર છે. દાઢમાં ઝેરવાળા સર્યાદિ જેને જણાવનાર એ ઉદેશ છે. કેટલાક સંખ્યાત-જીવવાળી, કેટલાક અસંખ્યાત જીવવાળી, કેટલાક અનંત જીવવાળી વનસ્પતિકાય છે કે જે તત્સંબંધી નિરૂપણ તૃતીય ઉદ્દેશામાં છે. પ્રજ્ઞાપના કરવી હોય ત્યાં વિશેષતઃ કહેવાની આવશ્યકતા છે. ક્રિયા શબ્દ અનેકને લાગુ પડે છે. ક્રિયાના પચીશ ભેદ પડી શકે છે. કાયિકી, અધિકરણિકી, પ્રાષિક, પારિતાપનિકી, અને પ્રાણુતિપાતકી એ પાંચ પ્રકારની ક્રિયાનું નિરૂપણ ચેથા ઉંદેશામાં છે. આજીવિક મતવાળા માને છે કે (બૃહકપ–વ્યવસ્થાપક વગ) “જીવ કર્મ ક્ષય કરીને મોક્ષે જાય, પણ પિતાના શાસનનો તિરસ્કાર થાય તે પિતે પાછે અહીં આવે, અને વળી જાય વગેરે” આવા આજીવિકે ત્રણ પ્રકારે છે તેનું નિરૂપણ પાંચમા ઉદેશામાં છે. ગૃહસ્થ માટે દાન એ જ ધમ ઉત્કૃષ્ટ શાથી?, શીલ, તપ,
ભાવ તે સર્વવિરતિની સરખામણુમાં બિંદુ માત્ર છે? - છઠ્ઠા ઉદ્દેશામાં પ્રાસુક દાનને અધિકાર છે. ગૃહસ્થ માટે દાન એ જ ધર્મ ઉત્કૃષ્ટ છે. શીલ, તપ, અને ભાવ, ધર્મ ગૃહસ્થ ગમે તેવાં પાલન કરે તે યે સર્વવિરતિના વ્રત પાલન પાસે બિંદુ તુલ્ય છે. બારે ય તો શુદ્ધ પાળે તે પણ છોટે જ છે, તે જરા વિચારે તે સમજાશે. કેઈ શ્રાવક એ છે કે યાવત્ મુત્યુ કબુલ, પણ કંદમૂલ ના ખાય, કાયાથી બ્રહ્મચર્ચ પાળતા હોય, તપસ્વી હોય, પણ માને કે પિતાના પુત્રે કઈ લાગતાવળગતાનું ખૂન કર્યું, પિતાને શંકા નથી, અને પિતે જાણે કે પુત્ર