________________
નારકી ગ.ત અને તેનાં દુઃખા
જીદું કરે, પશુ તરત તે પાછું એક સરખું મળી જાય છે, તેમ અહી પણુ શરીર તરત પારા માફક આખા થઈ જાય છે.
૩૪૩
કયા જીવા નર્કગતિનું આયુષ્ય બાંધે છે ? તે વિચારીએ.
મથ્યા ., વીતરાગ કેવળી ભગવંતે પ્રરૂપેલા શાસ્ત્રથી ઉલ્ટી શ્રદ્ધાવાળો, પ્રભુ શાસનને! દ્વેષી, પ્રભુ માર્ગ અને પ્રવચન સંઘની અપબ્રાજના કરનાડ, ગોશાળા અને સંગમ સરખા, જે કે સગમ દેવતા હેાવાથી નકાયુ ન ચે પણ દુઃખ પર પરાએ બાંધી શકે
મહારથી કાળીયા કસાઇ માફક ઘેર હિંસા કરનાર કસાઇઓ, પારધીએ, મચ્છીમારે, માંસાહાર એ મોટાં કારખાનાં ચલાવનારા, મેટી લડાઈ એ લડનારા કેણુક સરખ. મહાપ.રેગ્રહી, ધન ધાન્ય રુપુ, સાનું દરેક જાતની ધાતુ, રત્ને, રાજ્યા, સ્ત્રી વગેરેના મેટ! પરિગ્રહને ધારણ કરી તેમાં અંતશય મમત્વ બુદ્ધ રાખે. જેમ કે સુક્ષ્મ બ્રહ્મદત્ત ચક્રવર્તી, રાવણ, મમ્મશેડ, નંદરાજા વગેરે પાચવાળા, રાત દિવસ પાપ કરવાની ઇચ્છાવાળો, સુકૃત કરવાની ઇચ્છા તે ન થાય, પણ બીજા દાન પુન્ય કરતાં દેખી અંદરથી બન્યા કરતા હોય. તીકોધી, મહા ક્રોધ કરનાર, લગીર લગીર બાબતમાં મગજ ગુમાવનાર તથા વાદ્ય, સર્પા વગેરે પ્રાણીએ. નિઃશીલ, પરસ્ત્રી લ’પટી, પરનાોના બળાત્કારે શીલખંડન કરનાર, તેમજ ચાર, ધાડ પાડનાર, વિશ્વાસઘાત કરનાર, રાત્રિભોજન અને અભક્ષ્ય મક્ષણ કરનાર, રોદ્ર પરિણામી, ખરાબ અશુભ ધ્યાન કરનાર, રૌદ્રધ્યાન ધરતાર, હિંસાનુબંધી ધ્યાન ચાલ્યા જ કરતુ હોય જેમને તેવા બીલાડી, ગરેડી, તલીયા મત્સ્ય, તેમજ ખીજાની વસ્તુ ચારવાની પડાવી લેવાની કે લું- વાની ધારણાવાળાએ આખા દિવસ અશુભ વિચારણાએ જ હિંસાદિકની ચાલતી હાય.
આવા જવા અશુભ પરિણામના લીધે અતક્રૂર અશુભ ધ્યાનમાં દાખલ થઈ નરકનું આયુષ્ય આંધે છે. નરકમાં ઉત્પન્ન થાય છે. મહાદુઃખમાં લાંબા કાળ સુધી રીબાયા કરે છે. કેઈ દુઃખમાંથી બચાવતું નથી. વગર આંતરાએ દુઃખની પરપરા એક પછી બીજી ઊભી થયા જ કરે છે. કેટલાક