________________
પ્રવચન ૧૮૯મું
ઝેરી જાનવરમાં ઝેર છે (ઝેર છે માટે ઝેરી કહેવાય છે) પણ તે ઝેરી જનાવરે મનુષ્યને કરડવા મથતા નથી. જો તેઓ કરડવાને ધ લઈ બેસે તે કોણ જીવતું રહે ? ઝેરી જાનવરે દાઢમાં ઝેરવાળા છે, હૃદયમાં ઝેરવાળા છે, પણ દાનતમાં તથા દષ્ટિમાં ઝેરવાળા નથી, મનુષ્ય દષ્ટિના અને દાનતના ઝેરવાળા છે. દષ્ટિ વષના જેટલી ભયંકરતા આશીવિષમાં નથી.
બીજા ઉદેશામાં આવિને અધિકાર છે. એ ઝેરને નિવારનાર વનસ્પતિકાયના જી અને પુદ્ગલે છે. તે માટે ત્રીજા ઉદેશામાં વૃક્ષનો અધિકાર છે. એ અધિકાર તથા પછીના સાત ઉદેશાના અધિકાર વગેરે આવે છે તે અંગે વર્તમાન–
પ્રવચન ૧૮૯ મું અહિંસાવ્રતની આરાધના શકય શી રીતે ? पुग्गल आसीषिस रुक्ख, किरिय आजीव फासुग मदते;
पडिणीय बध आराहणा, य दस अट्ठम मि सए ॥१॥ નરસું પણ જે પરમેશ્વરની જ પ્રેરણુથી, તે પ્રાણીને
સજા શા માટે? શ્રીશાસનની સ્થાપના માટે શ્રીદ્વાદશાંગીની રચના કરતાં થકાં શ્રીગણધરમહારાજાએ રચેલા પંચમાંગ શ્રીભગવતીજીના અષ્ટમ શતકને અધિકાર ચાલુ છે. શ્રીભગવતીજીમાં કહેવાના અધિકાર દશ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. એ વિભાગને ‘ઉદેશો કહ્યો છે. શાસ્ત્રકારનો પારિભાષિક અને ભાષાપ્રયોગ શબ્દ “ઉદ્દેશે છે. પ્રથમ ઉદેશામાં પગલ પરિણમન અધિકાર છે. તે આપણે વિચારી ગયા, અને કહી ગયા કે પુદ્ગલ પરિણમન શ્રદ્ધામાં જૈન શાસનની જડ છે. પુદ્ગલને પરિણમનશીલ માનનારે જૈનશાસનને માની શકે છે.
ચેતન જ કરી શકે છે, કંઈ પણ કરવાની જડમાં તાકાત નથી, જડ સુખ કે દુઃખ આપી શકતું નથી, એમ માનનારાએ દુનિયાને