________________
ધર્મરત્ન પ્રકરણ
આ ધર્મરત્ન દ્વારા મેળવી શકાય છે. એ સમજે છે. એટલે જગતના પૌદ્ગલિક સુખને દુઃખરૂપ માને છે, અને માત્ર માક્ષ સુખ જ મેળવવાને દૃઢ નિશ્ચય કરે છે. પેાતાના નગરમાં એ રત્ન ન મળ્યું તે પરદેશમાં અનેક પહાડા, પતા, જળ સ્થળ માર્ગી, ખાણામાં કર્યાં પણ કંટાળ્યા નહિ, તેમ આ જીવ પણ દેલેકામાં ગયા. ત્યાં ધરન ન મળ્યુ તા મનુષ્ય ગતિરૂપ ધ રત્નની ખાણુ તરફે જ્ઞાની ગુરુના સમાગમ અને ગુરુના ઉપદેશથી પહેાંચ્યું. ત્યાં ઘણી શોધ કરી, ક્ષેત્રટે ચિંતામણિ રત્ન નજરે પડયુ ત્યારે અપૂર્વ આનંદમાં આવી ગયા. આવી રીતે જ્યારે સમ્યક્ત્વ રૂપી રત્નની પ્રાપ્તિ આ જીવને થાય છે, ત્યારે કોઈ વખત ન. અનુભવેલ એવા અપૂર્વ આનંદ આ આત્માને પણ થાય છે. આ રત્ન. પામ્યા બાદ સંસારનાં સુખા, સ્ત્રી, પુત્ર, પરિવાર તરફ મમતા ભાવ આછે થતા જાય છે, અને સિદ્ધિ ઉપર વધુ મમતા વધતી જાય છે. આ રત્ન. મળ્યા ખાદ ઉત્તરોત્તર આત્મિક રિદ્ધિ, સપત્તિ, આબાદી વધતી જાય છે. ચાવત્ જ્યદેવની કીતિ' જેમ પરદેશ સુધી ફેલાઇ હતી, તેમ ધર્માં રત્ન પ્રાપ્ત કર્યા પછી પણ આત્માની કીતિ અમરલાક સુધી ફેલાઈ જાય છે. હંમેશ માટે સંસારમાં સુખનું ભાજન જેમ જયદેવ બન્યા, તેમ અનંતકાળ સુધી આ આત્મા ધરત્નના પ્રતાપે સુખનું સદા ભાજન બનશે. આ દૃષ્ટાંતના દરેક વાકયમાંથી - આત્મિક-પદાર્થા સાથે સમન્વય કરી જે આત્મા હુ સષ્ટિ રાખી ખીર નીર જુદુ કરી, આત્મા અને પુદ્ગલના પૃથાવ સમજશે, અને અંનેને છૂટા પાડવ ટીબદ્ધ થશે તે શાશ્વતા સુખના ભાગી ખનશે.
ઈતિ ચિ'તામણિ રત્નકથા. સમાપ્ત.
૩૨