________________
ધર્મરત્ન પ્રકરણ
થતા
મુખ્ય,
·
ચારતાં ચારતાં કોઈકને માર્ગમાં પડી ગએલ હીરા જડયેા. મારીએ અકરીના ગળે બાંધ્યા. બજારમાંથી બકરીને લઈને મારી હતા. માર્ગોમાં એક ઝવેરીએ અકરીના ગળામાં ૩૧. હીરા જ છે. ઝવેરીએ વિચાર કર્યાં કે આ રબારી પાસે જો હીરાની માંગણી કરીશ તે તે નહીં આપે, માટે આખી બકરીની માંગણી કરવા દે, એમ કરીને, કરી વેચવી છે ?, હવે વેપારી માંગણી કરે એટલે રબારીએ વિચાર્યુ કે ગમ્યાની વસ્તુ છે તે માગું તે કિંમત આપશે, પણ રબારી માંગી માંગીને શું માંગે ? પાંચ રૂપિયા આપે તે આપું. ઝવેરી કસવા જાય છે કે ના ભાઈ, પાંચ તેા નહી, ત્રણ રૂ. આપુ. રખારી આગળ શર્ચા. પાડોશમાં ખીજી દુકાને ઝવેરી હતા તે રાહ જ જોઈ રહ્યો હતા કે ત્યાંથી આવે કે ગમે તે કિ ંમત આપી લઇ લઉં. પહેલા ઝવેરી વિચાર કરે છે કે કયાં જવાને હતા? હમણાં પાછા આવશે. જોડેની દુકાનવાલાએ પૂછ્યું કે આને ગળે શુ' ખાંધ્યુ છે?, પત્થર છે. શુ લેવુ છે? પાંચ રૂપિયા, સારૂ', પાંચમાં રાજી છે ને ?, પાંચ રૂપિયામાં હીર રબારીએ આપી દીધા. ખીજે મ્હાડે ખકરી લઈને બજારમાંથી નીકળ્યા. પેલા ઝવેરીએ મેલાન્ગે. અલ્યા ગળે બાંધ્યું હતું તે કયાં ગયું ? અરે! એ તા પથરા હતા તે પાંચ રૂપિયામાં વેચી નાંખ્યા. અરે મૂર્ખ ! પથશે ન હતો પણ હીરા હતા. પાંચમાં કયાં આપી દીધા ? રબારી ઝવેરીને કહે છે, કે હું મૂર્ખ કે તમે મૂં ? હું તો પથરા જ સમજતા હતા, તમે તો હીરા જાણતા હતા છતાં બે રૂપિયા માટે ખાયા. એની કસર કરતાં હજારાની કમાણી ગુમાવી, માટે આપણા એમાં ભૂખ કાણુ ?, મારે તે પત્થરના પાંચ ઉપજ્યા; તેમ ભરત મહારાજા વિચાર કરે છે કે હું ધની કિંમત સમજું છું ને ધર્મ કરતા નથી. નાસ્તિકા પુન્ય પાપ ન માને, તેવાના હાથમાં ધમ આવીને ચાલ્યા જાય, તેમાં મૂર્ખાઇ ન ગણાય. પશુ ઝવેરીની દષ્ટએ પડેલેા હીરા પાંચ રૂપિયામાં ચાલ્યા જાય તે કેવી દશા ?, હું પુન્ય પાપ માનવાવાલા છતાં પાપથી દૂર ન રહે. આરંભ, સમાર’ભ, વિષયકષાયમાં પડી રહું ને પુન્ય પેદા ન કરૂ' તે મારા જેવા મૂખ' કાણુ ? ધર્મ જેવુ રત્ન હાથમાં આવેલુ ચાલ્યું જાય તે પશુપાલને શેશે, પશુ મારા જેવાને ન શેશે. આમ ભરત મહારાજા સરખા પોતાના આત્મા માટે વિચાર કરી રહ્યા છે. શાસનમાં ભરતરાજા
૩૧૯
...